________________
૧૧૬
સિદ્ધચક્ર માહાસ્ય
પણ ઢીલી થઈ તે માની લેજે કે મેત શિવાય બીજું કાંઈ આપણે જોઈ શકવાના નથી ! એ અમર મહાદુગ !
ઈ. સ. ૧૯૧૪ ની ચોથી ઓગસ્ટે જે મહાન સંગ્રામ આરંભાયો હતે તે સંગ્રામ સમયે બગેરિયાની સરહદ ઉપર આવેલા “ગેલીલી ” ખાતે જબર કિલ્લેબંધી કરવામાં આવી હતી. એ કિલ્લેબંધીને નાશ કરવા તે બીજા રાજાઓએ પિતાના લશ્કરની ધૂળધાણી કરી નાખી હતી; પરંતુ એ કિલ્લેબંધીને એક કાંકરે પણ ખર્યું ન હતું. જે એ કિલ્લેબંધી ઢીલી થઈ હોત તે ચદની એ લડાઈનું પરિણામ ફરી જાત ! વસ્તુતઃ કિલ્લેબંધી કેટલી ઉપથગી છે તે આ પરથી માલમ પડે છે. તીર્થંકર મહારાજાઓએ જ્ઞાનને મહાલય ઉભે કર્યો છે અને ગણધર ભગવાનેએ સૂવરચના કરી તે ફરતે કિલ્લેબંધી કરી છે. એ કિલ્લેબંધી એવી મજબુત છે એવી વાલેપ છે કે મિથ્યાત્વના ગમે તેટલા હલા આવે તે પણ એ મહાદુર્ગની કાંકરી પણ ખરી શકે એમ નથી ! સૂત્રરચનાને ઉપગ બે પ્રકાર છે. એથી સમ્યક્ત્વ ને સ્થિર કરી શકાય છે અને જ્ઞાન ટકાવી શકાય છે, સમ્ય કુત્વને સ્થિર કરવું, ક્ષેત્રાંતોમાં સમ્યફ ઉત્પન્ન કરવું; ત્યાં પણ તેને સ્થિર કરવું એ બધાને સારૂ તથા મિથ્યાત્વના આવતા હલાઓ રોકવાને સારૂ સૂત્રરચના એ ઘણી ઉપયોગી છે. જે સૂત્રો ન હોત તે તે સિવાય સમ્યકૃત્વ ટકવું, ટકાવવું, સ્થિર કરવું, વધારવું, અથવા ક્ષેત્રમંતર, કાળાંતરે સમ્યફવ પામવું એ અશક્ય બની ગયું હેત;