________________
આચાર્ય પદ
૧૦૧
જાય છે. ત્યાર પછી તેમની શાસનરૂપી રાજ્ય ઉપર બિલકુલ માલિકી રહેતી જ નથી !
શાસનની માલિકી કાની જાણવી ?
" कइयावि जिणवरिंदा पत्ता अयरामरं पर्छ हाउं આયરિદ્દેિ વચનં સંવર્ ધારિષ્નદ્ સનું ” અર્થાત્ શ્રી જિનેશ્વરદેવા જગતને મેાક્ષપ્રાપ્તિના મહામાર્ગ સમજાવી પેાતે માક્ષે જાય છે. તે પછી શાસન આચાથી જ ધારણ કરાય છે અર્થાત્ પ્રવર્તાય છે. એટલે પ્રવચન અને શાસનના માલિક તે આચાર્ય મહારાજાએજ મને છે. એના અથ એવા ન હાઇ શકે કે આચાર્ચીના હાથમાં શાસનની માલિકી આવે છે એટલે આચાય બીજેજ દિવસથી “ અમારિ ઉદ્ઘોષણા બંધ કરાવીને હિંસાની રજા પણ આપી શકે ! આચાય શાસનના માલિક અને છે, પરંતુ તે છતાં તેમને હુકમે તે માજી રાજાના એટલે તીર્થંકર ભગવાનના જ પાળવાના છે. જુના રાજાના જ સઘળા કાયદાને તેમણે અમલ કરવાના છે; પરંતુ આટલું છતાં શાસન ઉપર માલિકી તા શ્રી તીર્થંકર ભગવાનાની નહિ પણ આચાર્ય ભગવાનની જ થાય છે એ ખાસ નાંધી રાખવું જોઇએ. આ વસ્તુ કેણે અને ક્યારે જાહેર કરી છે તે વિચારી જુએ એટલે તેમાં રહેલી મહત્તાને તમેાને પુરેપુરા ખ્યાલ આવી શકશે. તીર્થંકર ભગવાનેાની ગેરહાજ રીમાં આચાર્ય ભગવાના તીથ ચલાવે છે, શાસન ચલાવે છે માટે શાસન ઉપર સ્વામિત્વ આચાર્ય ભગવાનેાનુ જ થાય છે એ સત્ય શ્રી તીર્થંકર ભગવાને જ જાહેર કર્યું છે અને તે