________________
૧૦૦
સિદ્ધચક્ર માહાત્મ્ય
પહેલા જ છે. હવે આપણે વિચાર કરીએ કે જ્યાં તીથ કરાએ પેાતે ગણધર ભગવાનાએ રચેલા શાસ્ત્રોનેજ તીથ માન્યા છે અને તેને તરવાના સાધન છે એમ દર્શાવ્યું છે; ત્યારે પ્રવચનાને પ્રવર્ત્તવનારનું મૂલ્ય તે કેટલું હોવું જોઈએ ? જ્યારે શ્રીતીર્થંકર ભગવાનેાની હસ્તી હતી, તે તે સમયે પણ તીથ કર મહારાજાના સદેશેા જગતને પહાંચાડનારા આચાર્યાં તા હતાજ અને એ રીતે શ્રી તીથ કર ભગવાને એજ તેમનું મૂલ્ય દર્શાવ્યું છે. એ ઉપરથી આચાય મહારાજાના ઉપકાર કેટલેા મહાન છે તે સિદ્ધ થાય છે. હવે આ સંબંધમાં શ્રીમાન્ ધર્મદાસગણુિજી શું લખે છે તે તપાસીએ. શ્રીધર્મદાસગણિજી લખે છે કે: ભગવાન્ શ્રીમહાવીવદેવ, શ્રીઋષભદેવજી એ સધળા આજે દ્રવ્ય તીર્થંકરની કેઢિમાં છે. જ્યાં સુધી તેએશ્રી વિદ્યમાન હતા, ત્યાં સુધી તે સઘળા ભાવતી'કર હતા; પરંતુ જ્યાં તેઓ મેાક્ષે જાય છે કે દ્રવ્યતીથંકરની કેટિમાં આવે છે, અને જ્યાં તીર્થંકર ભગવાના માક્ષે જાય છે તેના અથ એ છે કે તેઓ શાસનધુરાના સ ંચાલનભારનું રાજીનામુ` આપી દે છે. રાજા રાજ્યના માલિક છે પર`તુ તે રાજીનામુ આપે છે પછી તે રાજ્યને મલિક રાજા ગણાતા નથી. એજ પ્રમાણે તીર્થંકર ભગવાના પણ જ્યાં મેક્ષ જાય છે એટલે તેએ શાસનનું રાજીનામું આપે છે અને એ સ્થિતિમાં આચાર્ય ભગવાન એજ શાસનના માલિક થાય છે. તીર્થંકર નામકમના ઉદય હાય છે ત્યાં સુધી તીથકર ભગવાના જીવે છે પરંતુ જ્યાં એ કાર્યના ઉદય ક્ષય પામે છે કે તેઓ મો