________________
સિદ્ધચક્ર માહાત્મ્ય
૯૮
કામ ૩૦ વર્ષી, ફળ ૨૧ હજાર વર્ષ !
હવે સમજો. તીથંકર મહાજાઓએ દેશના આપી તે દેશના આચાર્યોએ સગ્રડી અને તેના સંગ્રડ થયા માટે વિદેશવાસીઓ અને સમેાવસરણમાં નહિં આવેલા તેના લાભ પામી શકયા! આ સઘળા પ્રતાપ આચાર્યોનેાજ છે, તીથકર મહારાજાઓના પ્રભાવ ૮૪ લાખ પૂર્વથી વધારે નથી. કાઇ પણ તીર્થંકરા ૮૪ લાખ પૂર્વથી વધારે ચાક પૂરનાર નથી. ત્યારે આચાર્યાં અસંખ્યાત લાખપૂવ સુધી ચાક પૂરનારા છે. શ્રીપુંડરીકસ્વામીજીએ રચના કરી તે રચના ૫૦ લાખ કાડાકોડ સાગરોપમ સુધી પ્રવર્તી હતી. અંતિમ તી કર ભગવાન શ્રીમહાવીરદેવ થયા હતા. મહાવીરભગવાને ત્રીસ વર્ષ પર્યન્ત મહેનત કરી હતી, તીર્થકર મહારાજની કારકિર્દી ૩૦ વર્ષ જેટલી હતી; પરંતુ એ કારકિર્દીના પ્રભાવ ૨૧ હજાર વર્ષી જેટલેા બની શકયે છે, એ સઘળા કાના પ્રભાવ છે ? આ પ્રશ્નાવ આચાર્ય ભગવાનના છે. સર્વજ્ઞ ભગવાનના સદેશાને સર્વ ક્ષેત્રોને વિષે પ્રવર્તાવનાર, તેને શાસન ચાલે ત્યાં સુધી પ્રકટાવનાર આચાર્ય ભગવાનેાજ છે. ખુદ્દ ભગવાન્ તીથ કરેાની એ આજ્ઞા છે કે ભવસાગર તરવાનું મહાન્ સાધન તે બીજું કાંઈ નહિ, પણ માત્ર આચાય ભગવાનેાજ !!! છે. “ શ્રી ભગવતીસૂત્ર માં એક પ્રસ ંગે એવા પ્રશ્ન ઉપસ્થિત થાય છે કેઃ “ તિર્થં મન્ને તિર્થં તિત્ત્વત્તું તિર્થં દ્દિા તાવ नियमा तित्थगरे, तित्थं पुण चाउवण्णो समणसंघो पढमगणहरो વા, ” અર્થાત્ પ્રથમ ગણધર ભગવાને અને ચૌદ પૂર્વ