________________
૪.
સિદ્ધચક્ર માહાસ્ય ત્વને માર્ગે દોરી જવાને સાધુએ યત્ન કરવે જોઈએ. આવા સંગોમાં અભિલાષા-આશા–ઈરછા સુધારવાને યત્ન જરૂર થાય, પણ પચ્ચકખાણ તે આપવા જ રહ્યા ! આ વસ્તુ જેઓ બરાબર ધ્યાનમાં લેશે તેઓ મયણાસુંદરીના જીવનના એક મહત્વના પ્રસંગની ગંભીરતાને જરૂર સમજી શકશે. મયણાસુંદરીની જૈનધર્મ પરત્વે સેળસેળ આના શ્રદ્ધા હતી. તેની જૈનત્વ ઉપર પુરેપુરી આસ્થા હતી. રાજા મયણાસુંદરીને પ્રશ્ન કરે છે કે કર્મવાદ મેટો કે મારે પ્રતાપ? આ વખતે જે મયણાદેવીની જૈનત્વ ઉપરની શ્રદ્ધામાં જરા પણ કચાશ હેત તે પરિણામ શું થાત ? એજ પરિણામ થાત કે મયણાદેવી મનમાં કર્મવાદને કાયમ રાખીને મેઢેથી રાજાને પ્રતાપ-રાજાની મહત્તા કબુલ રાખી લેત! મયણાદેવી પિતાના પિતાની પ્રકૃતિને પણ સારી રીતે જાણતી હતી; તે છતાં કર્મવાદની ગૌણતા કરીને રાજવાદની–ઉદ્યમવાદની સ્તુતિ કરવી એ મયણાસુંદરીને ગ્ય લાગ્યું નહિ. મયણાસુંદરી જે વિચિત્ર પરિસ્થિતિમાં મૂકાચેલી હતી તે પરિસ્થિતિમાં તેણે મનમાં કર્મવાદ કાયમ રાખ્યો હેત અને માત્ર શબ્દોથી જ રાજવાદ-ઉદ્યમવાદ પ્રધાનપદે છે અને કર્મવાદ ગૌણ છે એમ તેણે કહ્યું હોત તે ? પણ તેને એમ કહેવું પણ યોગ્ય લાગતું નથી, તેની જૈનત્વ ઉપરની કેવી શ્રદ્ધા હશે, તેને વિચાર કર. મુખ્ય વસ્તુને ગૌણ કરવી અને ગૌણ વસ્તુને મુખ્ય કરવી એટલું પણ મયણાસુંદરીને રૂછ્યું નહિ ! જૈનશાસનને કર્મવાદ કેવા પ્રકારનું છે તેને વિચાર કરજે. જૈનશાસનને કર્મવાદ ફક્ત એકલા કમને જ માનનારે નથી. ફળ