________________
આચાર્ચપદ તીવ્ર તેટલી તમારી ધર્મમાં પ્રગતિ પણ તીવ્ર છે. કર્મને નાશ કરવાને પંથે તમે જેટલા આગળ વધે છે તેટલા તમે ધર્મને પંથે આગળ વધેલા છે. આત્માને નિર્મળ બનાવવાને આ સારો અને સહેલે માગે છે. કર્મને ઉપશમ, ક્ષયપશમ, કે ક્ષય તમે જેટલો વધારે કરશે, તેટલો તમારે આત્મા વધારે નિર્મળ થશે અને તમારી ગતિ ધર્મને પંથે એટલી વિશેષ થએલીજ ગણાશે. કર્મ કાંઈ પિતાની મેળે ખસી જાય અથવા તેને વિનાશ થઈ જાય
એવી ચીજ નથી; ઉદ્યમ કરીને કર્મને પણ ખસેડવા તે પડે છે. એ રીતે જીવનદશાના બે ભાગ પાડી શકાય. એક ભાગ તે આત્મકલ્યાણની દશા અને બીજો ભાગ તે આત્માના ગુણોને પ્રગટ કરવાની દશા. આ બંને દશામાંથી એક પણ દશાની પ્રાપ્તિ ઉદ્યમ વિના અથવા સ્વતંત્રપણે થતી નથી. બંને દશા એક બીજા ઉપર અવલંબેલી છે. અગ્નિ ઉપરની રાખ કાઢે છે એટલે અગ્નિ પ્રકાશ આપે છે. રાખ કાઢવી અને અગ્નિને પ્રકાશ પ્રગટ એ બંને જુદી વસ્તુ છે; પરંતુ તે છતાં તે બંને દશા એક બીજા ઉપર અવલંબેલી છે. આથી આ બંને દશા માટે ઉદ્યમ કરે પડે તે તે આપણું કર્તવ્ય જ ગણી શકાય. જે ઉદ્યમ પડતે મે તે અર્ધગતિને માગુંજ આગળ વધાય છે ! ઉદ્યમને પંથે આગળ જતાં ઉદ્યમ અધૂરે હાય-અપૂર્ણ હોય; તે પણ નિકાચિત કર્મ તે તોડી શકાય છે. શ્રીનંદીષણજી માર્ગમાં અટકી પડયા, તેનું કારણ પણ એજ હતું કે તેઓ ઉદ્યમમાં ઢીલા પડયા હતા ! તેમણે ઉદ્યમની પરીક્ષામાં ઓછી માફર્સ મેળવી જ માનવી પડશે. વેશ્યાના વચને