________________
સિદ્ધચક્ર માહાત્મ્ય
કાઢિયાની દશા વિચારા. મયણાસુંદરી એ કેાઢિયા-શ્રીપાલ મહારાજાને પરણે છે. તે પહેલાં શ્રીપાલ મહારાજા તે ધર્મ સબ'ધી કશુંજ જાણુતા નથી. ધર્મ સંબંધી તેમનામાં શું છે? તેા જવાબ મળશે કે મેટુ શૂન્ય ! ! શૂન્ય શિવાય બીજું કાંઇ નથી, શ્રીપાળ મહારાજાની આવી દશા છતાં ધર્મવીર મુનિસુ ંદરસૂરીશ્વરજી મહારાજ શ્રીપાળ મહારાજાને નવપદનું આરાધન સમજાવે છે. હવે દ્રવ્યક્રિયા અને ભાવક્રિયાની ફિલ્મ્સફીના અહી' વિચાર કરા. દ્રવ્યક્રિયાના એકડાજ કાઢી નાંખવાને માટે જેએ તૈયાર થયા છે તેએ તા જરૂર એમજ કહેશે કે શ્રીપાળ જેવા ધર્મથી સર્વથા અજ્ઞાત માણસને ‘નવપદ' આરાધનનું કાર્ય સમજાવવું એ મહા મિથ્યાત્વનું કાર્ય છે. મયણાસુંદરીમાં ધર્મના સસ્કાર પડેલા છે, તેણે ધર્મના ક્ષપેાપશમના એ રીતે સાધના મેળવવા માંડયાં છે; પરંતુ શ્રીપાળ મહારાજામાં તે હજી ધર્મની રેખા પણ નથી, છતાં તેને અનુષ્ઠાન સેાંપાય છે. એ ઉપરથી સિદ્ધ થાય છે કે કાઇપણ દશામાં ધર્મક્રિયા હ ંમેશાં આવકારદાયકજ છે. પછી ભલે તે દ્રવ્યક્રિયા હૈાય કે ભાવક્રિયા હાય! હિંસાદિક દુષ્ણેાને છેડનારાને સંવરની સંપત્તિ આપાઆપ મળે છે. પાણીની વરાળ કૃત્રિમ સાધનાને હાથ ન લગાડે તે પણ આપોઆપ થવાનીજ થવાની ! તેજ પ્રમાણે દ્રવ્યક્રિયાવાળાને પણ એ રીતે સુધારવા જોઈએ કે: “આત્મકલ્યાણની ભાવના જો અંતરમાં હેય તા તે દ્વારાએ થતા ધર્માનુષ્ઠાનાથી તમે સાંસારિક સંપત્તિનું ધ્યેય રાખેા કે ન રાખે। તે પણ સાંસારિક અનુકૂળતા તે એની મેળેજ મળી રહે છે. ’” આમ કહીને દ્રવ્યક્રિયાવાળાને આત્મલક્ષી
૯૨