________________
આચાર્યપદ
તેનું કામ કદાચ સારૂં ન હોય તે પણ બધા માણસોને તેની આગળ માથું ઝુકાવવું પડે છે! આ વસ્તુ સમજ્યા છતા-પિતાનું ઈષ્ટ ઉંધું વળે છે એ જેવા છતાં મયણાસુંદરી ડગતી નથી. મયણાસુંદરી રાજાના દરબારમાં આવી છે. તેને હેતુ શે ? મયણાસુંદરી અહીં ધર્મોપદેશ આપવાને માટે આવી ન હતી, તે આવી હતી વરને અંગે. સત્તા અને વૈભવ મેળવવાના તે તેને મનેર હતા, પરંતુ એ મનેર સત્ય છેડીને મેળવવા તે તૈયાર ન હતી. મયણાએ અને તેની માતાએ રાજવાદ કબુલ ન રાખ્યો અને કર્મવાદને આગળ કર્યો. તેનું પરિણામ એ આવે છે કે રાજા ઉશ્કેરાય છે. તે પિતાની સત્તા દર્શાવવા તૈયાર થાય છે અને મયણાને જંગલમાં રખડતા કેઢિયા એવા માણસને પરણાવવા તત્પર થાય છે. મયણાસુંદરીને હજી સમય છે, તે જે રાજવાદને મુખ્ય કહી કર્મવાદને ગૌણ કહે, તે તે આપત્તિમાંથી બચી જાય એ પુરતે સંભવ છે; પરંતુ મન, વચન કે કર્મથી પણ સત્યને ભેગ આપ, તે તેને પાલવતું નથી. ગેર નથી જોઈને, બીજું કાંઈ નથી જોઈતું, પિોતેજ આગળ જાય છે અને સુંદર પતિને વરવાની આશાવાળી મયણાસુંદરી એ રખડતા કેઢિયાને હાથ પકડે છે! કેઢિયા પતિને હાથ પકડતી વખતે મયણાસુંદરીની શી દશા હશે તેને વિચાર કરે. તેની દશા એજ હતી કે ગમે તે થાય; પરંતુ મુખેથી. મૃષાવાદ તે કદી નહિ જ થાય ! સત્યને લેપ નહિ થાય અને સોનાની થાળીમાં લેઢાને ખીલ નહિ મરાય ! ઠીક!! દ્રવ્યકિયાને નાશ ઈચ્છવા યોગ્ય નથી. - મયણાસુંદરીની તે આવી દશા હતી. વળી પેલા