________________
આચાય ૫૬
૯૫
તેમને દૂર કરવાના સ્થિતિ છે તેને વિચાર
દાખલ નથી કર્યો. એટલે પછી પ્રસ'ગજ ક્યાં છે ? શ્રાવકાની શી કરો. શ્રાવક દુનિયાને અનુકૂળ છે. જે જગતને અનુકૂળ છે તેવાઓને જગતના પ્રતિકૂળ એવા સિદ્ધચક્રમાં સ્થાન હાય જ ક્યાંથી ? શ્રાવકે એ પરચુરણ વેપારી છે, ત્યારે પંચ પરમેષ્ઠીના પાંચ પાત્રો મેાનાપાલી (ઇજારા) ધરાવનારા છે. પરચુરણુ વેપારી કારખાનામાં જેવા અને જેટલેા માલ તૈયાર થાય છે, તે બધા ખરીદતા નથી; પરંતુ પેાતાને અનુકૂળ એવા જોઇતાજ માલ તેએ ખરીદી લે છે. માને પેાલી ધરાત્રનારાથી એમ નથી કહી શકાતું કે “ ભાઈ, સંસાર છે શું કરીએ, હમણાં માલ નથી લઇ શકાતા !” તેને તે અધેાજ માલ લેવા પડે છે. એજ રીતે શ્રી અરિહ તદેવાના કારખાનામાં જે માલ તૈયાર થાય છે-ત્યાગની જે માત્રા તૈયાર થાય છે તે સઘળીજ કાંઈ પણ જાતની તકરાર કે દલીલ વિના આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ખરીદી લે છે; ત્યારે શ્રાવકોની સ્થિતિ ભિન્ન છે. અરિહંતા કહે છે કે સર્વવિરતિપણું તૈયાર થયું છે એ ગ્રહણ કરે ! પણ શ્રાવક તા કહી શકે છે કે મારે માટે એ શક્ય નથી, હું માત્ર પૌષધજ લેવાને; ખાકીનુ પછી. શ્રાવકે અને ગુરુતત્ત્વ વચ્ચે એટલે તફાવત છે; તેથીજ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને નવપદમાં સ્થાન છે, પરતુ શ્રાવકાને નથી !
ગુરુતત્ત્વમાં આચાય નું સ્થાન પહેલું કેમ ? અરિહંતાદિક પાંચ પરમેષ્ઠીએ એ પાંચેપાંચ એક