________________
સિદ્ધચક્ર માહાત્મ્ય
છે કે ભાવક્રિયા એજ
આ
જગતમાં ખીજી આદરવા ચૈાગ્ય
અને દ્રવ્યક્રિયા થતી
ર
છે ? એના જવાબ તા ચાકખાજ સર્વોત્તમ વસ્તુ છે. ભાવક્રિયા જેવી કઈ વસ્તુ નથી, અને તેથી ભાવક્રિયાજ
હાય
છે; પરંતુ ભાવક્રિયા ન થતી હાય તેા એ દ્રવ્યક્રિયા ચાલુ રહેવા દેવી કે તે છોડાવી દેવી એ વિચારવાને પ્રશ્ન છે. ક્રિયાના પરિણામરૂપે દ્રવ્ય મળે, સંતતિ મળે, સત્તા મળેા, ઈત્યાદિ ઈચ્છા થાય છે તે ઇચ્છા શાને અંગે થાય છે તેના વિચાર કરે; એ ઇચ્છા પૌદ્ગલિક વસ્તુની આશા અંગે થાય છે. હવે ફરજ તા એ છે કે એ આશા-ઈચ્છા તેને સુધારવાને અથવા તા તેને પલટાવવાના યત્ન થવા ઘટિત છે. તેવા યત્ન ન કસ્તાં, જે આરાધાનાજ છેડાવી દઇશું તે આત્માને માટે ક્રુતિના રસ્તા ખુલ્લા થશે. દવાથી વ્યાધિ એકજ દિવસમાં પૂરા નથી મટતા, પણ થાડા ક્રૂર પડે છે. આ સ્થિ તિમાં દવા ચાલુ રાખશેા કે છેડી દેશેા ? એજ વસ્તુ અહીં પણ ખ્યાલમાં રાખજો. ભાવક્રિયા સર્વોત્તમ છે, પરંતુ તેની ગેરહાજરીમાં દ્રવ્યક્રિયા થતી હોય તે તે પણ ચાલુ રહેવા દઈ ધીમેધીમે ઇચ્છાને સુધારવાના ઉપાય કરવા એજ કળ્યુ છે.
આરાધના હોઇ શકેજ નહિ.
ત્યારે ફરી યાદ રાખજો કે કર્મના ક્ષય મેાક્ષની પ્રાપ્તિ, યા સિદ્ધત્વની આશાએ જે આરાધના થાય છે તે પહેલી કક્ષાની આરાધના છે અને દ્રવ્યઆરાધનાના નંબર તા તેથી ઉતરતાજ છે; છતાં તે દૃષ્ટિએ પણ જે આરાધના