________________
સિદ્ધચક્ર માહાત્મ્ય
e
સિદ્ધત્વ એટલે અમરપટા.
જે આત્માઓ અનંતકાળ પહેલાં મેક્ષે ગએલા તેમનું દેવળજ્ઞાન જે પ્રકારનું હતું તેવુંજ કેવળજ્ઞાન મહાવીર મહારાજાને પણ હતું. એવા પવિત્ર જ્ઞાનાદિને સદાસઢાને માટે રક્ષનાર તેને અમરપટ આપનાર તે સિદ્ધમહારાજાની એક્સિ છે. જગતના માનવીએ, ગાડી, ઘેાડા, વાડી, લાડી અને પેાતાની સાહ્યબી-પેાતાના વૈભવ માને છે, તેજ રીતે દેવળજ્ઞાન ઈત્યાદિ આત્માના અમૂલ્ય વૈભવ છે, પરતુ એ વૈભવને સાચવનાર, તેનું સદાકાળને માટે રક્ષણ કરનાર તે સિદ્ધવ છે. અરર્હુિત ભગવાનનું બજાર ઉજળુ છે, તે એટલાજ માટે કે તેમના બજારમાં થએલા સાદા રજિસ્ટર ફરી આપવામાં આવે છે. અરિહંત ભગવાન જે મેળવી આપે છે તે સિદ્ધવદ્વારા ચીરકાલીન થાય છે; તેથીજ અ–િ હૅત ભગવાનનું બજાર યશસ્વી છે. છેલ્લુ ધ્યેય શું રાખશે?
ત્યારે આટલા બધા વિવેચન પછી તમે જરૂર સમજી શક્યા હશે! કે અરિહંતજીનું સ્થાન નવપદોમાં પહેલું શા માટે આવે છે. શ્રી અરિહંત ભગવાના સિદ્ધિ મેળવી આપનાર છે અને સિદ્ધ ભગવાન તે સિદ્ધિ સાચવનાર છે; એટલાજ પૂરતા શ્રી અરિહંત ભગવાના પ્રથમ સ્થળે આવે છે. ત્યારે હવે સમજી હા કે આપણું લક્ષ્ય શું હોવું જોઇએ ? આપણું સાધ્ય શું હોવું ઘટે ? આખા મહિના મહેનત કરે પરંતુ એ મહેનત કરનારા કણમી જો કારતક મહિને સુઈ જાય તે પરિણામ શું આવે? એકજ
અષાડ