________________
સિદ્ધપદ
નથી. આલ્શેવિઝમથી પૈસેટકે બધા સરખા બની શકે છે. પાંચ લક્ષાધિપતિને લૂટી લઇને તે મિલ્કત બધા ગરીમાને વહેંચી આપીએ તા ઋદ્ધિએ બધાને સરખા બનાવી શકાય છે; પરંતુ આપત્તિ ટાળવામાં એલ્શેવિકા જગતને સમાન બનાવી શકતા નથી, જન્મ, મરણ, આધિ, વ્યાધિ, ઉપાધિ એ સધળામાંથી બચાવી લેવાના કીમીયા હજી એક્શેવિકાને જડયા નથી. એ કીમીયા સિદ્ધત્વમાં સમાએલે છે. સિદ્ધ ત્વમાં બધાનું જ નિવારણ. સિદ્ધપણામાં સપત્તિ પણ સરખી. ઉપર જણાવી તે ચારે વસ્તુ સિદ્ધપણામાં પણ ખરીજ અને દરેક સિદ્ધને માટે જન્મ, જરા, વ્યાધિ, મરણુ એનુ નિવારણુ પણ ખરૂં જ ! સિદ્ધપણામાં આ અજબ સમાનતા છે અને તેથી ખીજા બધા પદા કરતાં સિદ્ધ મહારાજનુ સ્થાન પહેલી પંકિતનું ચઢિયાતું છે. ભયંકરમાં ભયંકર આત્માના મધતા, પણ તેના એ સિદ્ધપણામાં અંત ! આત્માનુ સર્વસ્વ હરી લેનારા કર્મરૂપી કાળથી પણ એ ગાદી સલામત, આપત્તિએના પણ દરેક પ્રકારના સિને માટે અંત અને ચાર સમૃધ્ધિ એ દરેક સિધ્ધને; આવું ગૌરવવંતુ સ્થાન તે સિદ્ધ મહારાજનું જ છે અને તેથીજ આળી”ને ખીજે દિવસે એ પરમ પ્રતાપી સિદ્ધ મહારાજની આરાધના કરવાની છે. હેતુ શા રાખશેા ?
૭૭
આવા મહા પ્રતાપી સિધ્ધ ભગવાનનું ધ્યાન ‘ઓળીમાં’ બીજે દિવસે કરવાનુ છે. તન્મયતાથી જાણે જગત ઈંજ નહિ એ પ્રમાણે તેનું વિસ્મરણ કરીને અને એક માત્ર સિદ્ધપણામાંજ દૃષ્ટિ રાખીને સિદ્ધમહારાજની આરાધના કરવાની છે. હવે એ આરાધનામાં હેતુ શે। રાખવા તે પર