________________
૭૫
સિદ્ધપદ કરાવી આપી. સિદ્ધત્વમાં તે બધા સરખા છે. એક તીર્થ કર સિદ્ધ થાય યા બીજે સાધારણ માણસ સિદ્ધ બને, તેમની વચ્ચે સિદ્ધત્વમાં જરા પણ ભેદ નથી. ગરીબવં. ગર, ઉંચનીચ એ સઘળા ભેદે છે તે આ સંસારમાં છે; સિદ્ધ થયા પછી એવા કેઈપણ ભેદે રહેતા નથી. હવે તમે જાણે છે કે કેઈપણ નવી વસ્તુ યા નવું સ્થાન પોતે
ધી કાઢે અને પિતેજ તેને અનુભવીને આનંદ પામે તે આપણે તેની કશી જ કિંમત ગણતા નથી. એક માણસ પિતે મિઠાઈ ખાય, પિતે ખાતે જાય અને વાહ ! કેવી સરસ છે ! કહીને હરખાતે જાય, તે પછી એની કશી કિંમત નથી. એ માણસ એ મિઠાઈને વ્યવહારમાં આણે અને એ મિઠાઈને સ્વાદ તે જગતને ચખાડે તેજ એ મિઠાઈનું મૂલ્ય છે. સિદ્ધત્વના સંબંધમાં પણ તેમજ છે. સિદ્ધત્વ એ અણમોલી મિઠાઈ છે, પરંતુ સિદ્ધ પિતે તે એકલો જ એ મિઠાઈ ખાઈને ખુશ થનારા જેવા છે. અરિહંત ભગવાનેએ એ મિઠાઈને સ્વાદ જગતને સમજાવનારા છે અને તેમાં રહેલી મધુરતા તેમણે જગતને બતાવી છે. આજ કારણથી અરિહંતે આરાધના એગ્ય હેઈનવપદમાં તેમનું સ્થાન પ્રથમ છે. સિદ્ધત્વની અજબ સમાનતા,
તીર્થકર મહારાજા સિદ્ધ થાય કિંવા બીજે કોઈપણ માણસ સિદ્ધ થાય તે પણ સિદ્ધપણામાં તે સઘળા સિદ્ધ સરખાજ છે. તેનામાં કશે તફાવત, મહત્વ કે ઉંચાનીચાપણું નથી. પંદર ભેદે જેના છે એવા સિદ્ધ મહારાજા છે, પરંતુ આ રીતે પંદર ભેદ હોવા છતાં તે