________________
૪
સિદ્ધચક્ર માહાત્મ્ય
સિદ્ધત્વ પ્રાપ્તિના માર્ગો.
હવે સિદ્ધ કર્ય કર્યું માગે થઈ શકાય છે તે વિચારીએ. સિદ્ધના પંદર ભેદો છે. તે પંદર લેઢ્ઢાએ સિદ્ધ થઈ શકાય છે. જેવા તીર્થંકર સિદ્ધો છે તેજ પ્રમાણે અતીર્થંકર સિદ્ધા પણ છે અને તેથીજ અરિહંતની આરાધનાને વધારે આવશ્યક સ્થાન છે. તીથંકરપણું-અરિહંતપણુ' મેળવ્યા વિના સિદ્ધ બની શકાતુંજ નથી એમ નથી; અરિહંતપણું પ્રાપ્ત કર્યો વિના પણુ સિદ્ધત્વ મળી શકે છે. જો સિદ્ધપણું અહિં - તપદની પ્રાપ્તિ પછીજ મળનારી ચીજ હાત તા તા જે જે સિદ્ધો છે તે સઘળા અરિહંતા થઈ ગયા હોત અને તા તે પછી અરિહંતનેજ આરાધતાં બધા સિદ્ધોની આરાધના થઈ ગયેલી લેખાત, કિવા બધા સિદ્ધોનેજ આરાધતાં સઘળા અરિહંતાની પણ આરાધના થઇ ગયેલી ગણાત; પરંતુ સિદ્ધપણાને માટે તીર્થંકરપણું જરૂરીજ છે એવું નથીજ. અતીર્થંકર પણ સિદ્ધો થઈ શકે છે માટેજ સિદ્ધા અને અરિતાને અનેને આરાધવાની આવશ્યકતા હાઈ સિદ્ધત્વના પ્રકાશક અરિહંત છે માટે તેમનું સ્થાન અગ્રુપદે છે.
સિહ્ત્વના પ્રકાશકે કાણુ ?
અરિહંતને આરાધવામાં હેતુ એ પણુ છે કે તેઓ માર્ગના અને સિહત્વના પ્રકાશક છે. સિદ્ધાની હસ્તી હતી એ વાત ખરી; પરંતુ તે સિદ્ધોને જાણનારૂ કાઈ હતું નહિ. શ્રી અરિહંત ભગવાને સિદ્ધોને જોયા, તેમણે એમને એળખ્યા અને પછી જગતને સિદ્ધત્વની આળખાણુ