________________
શ્રી આચાર્ય પદ.
पंचायारपवित्ते, विसुद्ध सिद्धंतदेसणुज्जुते । ૩વારિકરે, નિયંજ્ઞાદ્ધ્વરે રદ્દા
આચાય પદની મહત્તા અને આચાર્યોને હાથે થએલી ભવ્ય શાસનસેવા-જે આચાર્યો ન હત તેા શાસન ઉપરના હલ્લાઓના નાશ કરવાનું અશક્ય હતું. ભગવાને કથેલા અનુપમ જ્ઞાનને સાચવનારા આચાર્યોજ છે. શાસનના માલિક આચાય છે. કેવળીએ કરતાં અમુક સચાગામાં આચાર્યોનું સ્થાન આગળ છે. પંચાચાર અને આચાર્યોના સબધ. એક ઐતિહાસિક ઉદાહરણ: કાઠિયાવાડના શ્રાવકાએ દર્શાવેલી અપૂર્વ આચાય - ભક્તિ. એક રીતિએ આચાય તીર્થંકરથી પણ વધારે છે. આચાય'ની વિરાધના તે અરિહંતાદિકનીજ વિરાધના છે.
કારણ વિના કાર્યની શક્યતાજ નથી.
શાસ્ત્રકાર મહારાજા શ્રીરત્નશેખરસૂરીશ્વરજી મહારાજા