________________
સિદ્ધપદ સિદ્ધપદ મળે જ છુટકે.
એ ઉપરથી જે સાર નીકળે છે તે એ છે કે તમારે જે કાંઈ આત્મકલ્યાણને માર્ગે મેળવવાનું હોય તે મેળવવાની જગા તે અરિહંત ભગવાનની ઓફિસ છે; પરંતુ અરિહંત ભગવાનની ઓફિસમાં તમે જે મેળવી શકે છે એ ત્યાંજ કાયમ રહેવાની એ ઓફિસમાં ગેરટી મળી શકતી નથી. એ સઘળું તમારૂં મેળવેલું કાયમ રહેવાની ખાતરી આપનારી ઓફિસ તે સિદ્ધ ભગવાનની ઓફિસ છે. તમે અંનત કેવળજ્ઞાન, દર્શન આદિ સઘળું અરિહંત ભગવાની ઓફિસમાં મેળવી શકે છે, તમે એ રત્ન મેળવ્યા છે; પરંતુ એ મેળવેલા રને તમારે કાયમ રાખવા હોય તે તમારે નામે એ રને તમારે સિદ્ધ ઓફિસમાં રજિસ્ટર કરાવવા જ જોઈએ અર્થાત્ તમારે મેળવેલી આત્માની ઋદ્ધિ કાયમ રાખવી હોય તે તમારે સિદ્ધપદ પ્રાપ્ત કરે જ છૂટકે છે. ધાડપાડુ હેય ત્યાં કમાણુની કિંમત નથી.
બીજા દર્શન કરતાં જૈનદર્શનની મહત્તા વધારે છે તે પણ અહીં જ છે. બીજા શાસનમાં જણાવેલા ઇશ્વર સિદ્ધને માનતા નથી; એટલાજ માટે તેમને ઈશ્વ૨ના અવતાર માનવાની કપોલકલ્પિત વાતો ઉભી કરવી પડી છે. સાચા સર્વજ્ઞ હેય તેને અલબત્ત છેલ્લું પગથિયું સિદ્ધપણું જ બાકી હોય છે. તેઓ સિદ્ધપણાને પામી જાય છે, પરંતુ બનાવટી સર્વ કે જેના ટાલકામાં બાયડીઓની બાયડીઓજ જ બનીને ભરાઈ જાય છે, પણ