________________
૭
નવપદની મહત્તા ઉપાશ્રયે ! કરે ઉપવાસ અને ત્યાં વત! ! બીજા સંપ્રદાયના તહેવારો મેજમઝાહ, ખાણીપીણું અને ગમ્મતના તહેવારો છે. જન તહેવારે એ ત્યાગના તહેવાર છે. લાંબો પંથ હોય તે શ્રીમંત શેઠીયાઓ તરફથી રસ્તામાં સ્થળે સ્થળે પરબ બેસાડાય છે, સદાવ્રતે ૨ખાય છે એજ સ્થિતિ અહીં સમજે. મુક્તિનો માર્ગ લાંબે છે. એ માગે ડું ચાલ્યા, ધર્માચરણ કર્યું, કે વળી તમારા ધ્યેયની તમને યાદ આપવા માટે તહેવારો રૂપી પર ખેલી છે. જેના તહેવારે એ ત્યાગને રાજમાર્ગ છે; ભેગને નહિ. બીજા શાસનના તહેવારો સંસારને પિષે છે ત્યારે જિનશાસનના તહેવાર ત્યાગને પિષે છે. તહેવારને એટલા માટેજ પવિત્ર માન્યા છે, કારણ કે તે ભવરૂપી મહાસાગરનું શોષણ કરનારા છે. દિવાળી આવે છે ત્યારે બાળકે ઘારીઘુઘરાની લાલચે નાચકૂદ કરે છે, કારણ કે તેમને ઘારીઘુઘરાની તમન્ના છે. તમે એવી ત્યાગની તમન્ના રાખે છે કે ? જે કઈ બાળક ઘારીઘુઘરાની તમન્ના રાખે છે તેવી ત્યાગની તમન્ના રાખતું હોય તે તે જરૂર જૈન તહેવારોને આવતા જોઈને કૂદેજ કૂદે. તમે બધા એ રીતે ત્યારે કૂદી શકે કે જ્યારે જૈન તહેવારનું પવિત્ર મહામ્ય સમજે. એ મહત્ત્વ જે તમારા ખ્યાલમાં આવી જાય તે તમને જવા માટે રસ્તે ખુલી ગયે છે એમ સમજી લેવાને હરકત નથી. આપણે ત્યાં છ મહિને લગ્ન આવવાનું હોય તે પણ આજથી તૈયારીઓ કરવા મંડી પડે છે, પણ આવતી કાલે ઓળી આવવાની હોય છતાં તે ઉજવવાની તૈયારી આપણામાંથી કેટલા કેવા પ્રકારે કરે છે તેને વિચાર કરી