________________
સિદ્ધપદ
પહ માન શા માટે નથી થતું વારૂ ? તેઓ સારી રીતે જાણે છે કે એ સઘળી માગી આણેલી મેટાઈ છે! પૌગલિક ચીજ એ આપણી મિલ્કત નથી.
ત્યારે હવે વિચાર કરે કે કરોડાધિપતિપણું એમાં તમારૂં પિતાનું શું છે ! પગલિક પદાર્થો સઘળાજ માગી આણેલા દાગીના છે. આજે કર્મરાજા તમને ઈંદ્રપણાની ગાદી પર બેસાડે છે, પરંતુ તમારા ઘરની એ ઈન્દ્રપણામાં કઈ ચીજ છે તે તપાસી જુઓ. જે કાંઈ આત્માનું છે તે તમારું પોતાનું એટલે તમારા આત્માનું છે અને જે કાંઈ પૌગલિક છે તે તમેએ માગેલું ઘરેણું છે યા તમને બે દહાડા વાપરવા મળેલું ઘરેણું છે ! તમે એ તે સ્પષ્ટ રીતે જાણે જ છે કે આત્મા અને પૌત્રલિક વસ્તુઓને સંબંધ કેઈપણ ક્ષણે નાશ પામવાવાળે જ છે ! તે છૂટ થવાને જ છે ત્યારે એમ માનવાને વાંધાજ નથી કે તે માગી આણેલી ચીજ છે. હવે એ માગી આણેલી ચીજને કઈ સંભાળે અને આત્માનું સ્વરૂપ કે જે તમારી પિતાની મિલકત છે તેને નાશ થવા દે તે આપણે તેને કે માણસ કહીશું તે તમે જ વિચારી જુઓ... દુનિયાના આજના માણસે મોટા ભાગે આ કક્ષામાં આવે છે કારણ કે તેઓ પગલિક વસ્તુઓ જે ખરેખર નાશ પામવા વાળી અને જુદી થવાવાળી છે તેની પાછળ દેડયા જાય છે અને આત્માનું સ્વરૂપ કે જે પિતાની મિલ્કત છે તેને નાશ થવા દે છે !