________________
સિદ્ધચક્ર માહાભ્ય નથી કે બીજી કોઈ ચીજ મેળવવાની નથી, પરંતુ મારે અઢાર દે કાઢવા છે અઢાર દોષને મારે અંત લાવ છે; માટેજ તારક પરમર્ષિઓને હું આરાધું છું. અરિહંતની અંતરમાં આરાધના હેય, તેનું હૃદયમાં ધ્યાન થતું હોય ત્યાં સુધી તે અઢારે દેષ આંટા મારે છે, તેમનું કાંઈપણ ચાલતું નથી, પરંતુ છેવટની એવી સ્થિતિ લાવવી જરૂરી છે કે ત્યાં ગયા પછી પગલિક સંસર્ગની ફરી સંભાવનાજ ન હોય !
અરિહં તેને ઉદ્યોગ શા માટે ? | તીર્થકર મહારાજાઓ જે ઉદ્યમ કરે છે તે પણ શા માટે કરે છે તે ધ્યાનમાં રાખો. અરિહંત ભગવાને પણ જે ઉદ્યમ કરે છે તે સિદ્ધપણાને પામવાને માટે કરે છે. ચાર ઘરમાં ભરાએલ હોય તેને કાઢીનેજ શાંતિ ધરવાની નથી, પરંતુ ચેર ફરી પેસી જ ન શકે એ બંદોબસ્ત કરીએ ત્યારે જ બંદોબસ્ત કરેલો પ્રમાણ છે. અઢાર દેષને કાઢવા માટે તીર્થકર ભગવાનની આરાધના કરીએ છીએ; તેથી એ અઢારે દેષને નાશ થાય તે ખરે, પરંતુ એવું સ્થાન તે શોધવું જ રહ્યું કે જે સ્થાને દોષની છાયા પણ ન પડી શકે. એવું સ્થાન તે સિદ્ધપણું છે. તીર્થંકર મહારાજાઓ પણ જે ઉદ્યમ કરે છે તે સઘળે એ સિદ્ધપદને પામવા માટેજ કરે છે. અરિહ તેને આપણે શા માટે આરાધીએ છીએ તેને બારિક વિચાર કરો. આપણે એવી જગ મેળવવાને હેતુ છે કે જ્યાં અરિહંત ભગવાનેનું જોર હોય કે ન હોય તે પણ ત્યાં અઢારે દેશોમાંથી એક પણ દોષ દષ્ટિ સરખી પણ