________________
શ્રી સિદ્ધપદ
पनरसभेयपसिद्धे सिद्धे घणकम्मबंधणविमुक्के । सिद्धाणंतचउक्के झायह तम्मयमणा सययं ॥ २५ ॥
સિપાની પ્રાપ્તિ કયારે અને ફાના દ્વારા થઈ શકે છે! શ્રી અરિહંત ભગવાન દ્વારાજ સિધત્વની પ્રાપ્તિ છે. સિદ્ધત્વ એટલે અમુલ્ય સમાનતા; પણ એ સમાનતા તે એનાફિસ્ટોની સમાનતા નહિ, અઢારે દોષ। સદાને માટે ટાળવાનું અને ચાર રસ્તે સદાને માટે પ્રાપ્ત કરવાનું સ્થાન એટલેજ સિદ્ધત્વ. કાળ સના ભક્ષક છે, પણ સિદ્ધૃત્વ એ તા કાળનું પણ ભક્ષણ કરે છે. ભવ્યતાની છાપ ક્યારે ?
શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન્ રત્નશેખરસૂરીશ્વરજી મહારાજે શ્રી શ્રીપાળમહારાજાનું ચરિત્ર ભવ્યજીવાનાકલ્યાણ માટે રહ્યું છે. એની રચના કરતાં તેઓશ્રી જણાવે