________________
૫૪
સિદ્ધચક્ર માહાસ્ય
છે કે શ્રીપાળમહારાજાનું ચરિત્ર સાંભળવામાં આવે છે તે છતાં આત્માને સ્વભાવ જે આગળથીજ પૌગલિક સુખમાં આનંદ પામવાને હોય છે તેવા આત્માએ શ્રીપાળ મહારાજાની સમૃદ્ધિનું વર્ણન સાંભળીને એ માર્ગે દેરાઈ જાય એ પૂરતું સંભવિત છે. અહીં આગળજ ભવ્ય અને અભવ્યપણાને ફરક માલમ પડે છે. દરેક ધર્મસેવા પ્રભુની ભક્તિ કિંવા ગુરુની સેવા એ સઘળાનું ફળ પૌલિક સંપત્તિ મેળવવાનું જ હોય ત્યાં સુધી તે ભવ્ય અભવ્ય જીવમાં કશેજ ફરક પડતું નથી. અર્થાત્ એ ફરક માલમ પડી આવતે નથી, પરંતુ એ ફરક આગળ માલમ પડી આવે છે. ભવ્ય જીને આગમરૂપી આરિસાની સહાયતા મળતાં આત્માના ગુણે, આત્માની સ્થિતિ વગેરે ભાયમાન થાય છે અને જ્યાં એ તેને ભાસમાન થાય છે કે ત્યાં તે તેનેજ મુખ્ય પ્રોજન તરીકે માને છે, સ્વીકારે છે. આત્માના ગુણે સ્થિતિ સ્વરૂપ ઈત્યાદિ જાણ લે છે અને તેનેજ મુખ્ય પ્રયોજન તરીકે માને છે તેને જ પિતાનું સાધ્ય કે લક્ષ્ય બનાવે છે, તેને જ ભવ્યપણાની છાપ પ્રાપ્ત થાય છે. આત્માના ગુણે ઈત્યાદિને પીછાણે નહિ તેનેજ પિતાનું લક્ષ્ય બનાવે નહિ અને તેને સાધ્ય તરીકે માને નહિ તે તે આત્મા શુદ્ધ દેવાદિકને પૂજનારે હોય તે છતાં તેને “ભવ્યજીવની છાપ મળી શકતી નથી. જનામાં અભવ્ય આત્મા હોય?
તીર્થકરના કૂળમાં તે અભવ્ય આત્મા હેતેજ નથી; પણ બીજા કૂળેને માટે એને કંઈ નિર્ણય નથી, પરંતુ