SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિદ્ધપદ पनरसभेयपसिद्धे सिद्धे घणकम्मबंधणविमुक्के । सिद्धाणंतचउक्के झायह तम्मयमणा सययं ॥ २५ ॥ સિપાની પ્રાપ્તિ કયારે અને ફાના દ્વારા થઈ શકે છે! શ્રી અરિહંત ભગવાન દ્વારાજ સિધત્વની પ્રાપ્તિ છે. સિદ્ધત્વ એટલે અમુલ્ય સમાનતા; પણ એ સમાનતા તે એનાફિસ્ટોની સમાનતા નહિ, અઢારે દોષ। સદાને માટે ટાળવાનું અને ચાર રસ્તે સદાને માટે પ્રાપ્ત કરવાનું સ્થાન એટલેજ સિદ્ધત્વ. કાળ સના ભક્ષક છે, પણ સિદ્ધૃત્વ એ તા કાળનું પણ ભક્ષણ કરે છે. ભવ્યતાની છાપ ક્યારે ? શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન્ રત્નશેખરસૂરીશ્વરજી મહારાજે શ્રી શ્રીપાળમહારાજાનું ચરિત્ર ભવ્યજીવાનાકલ્યાણ માટે રહ્યું છે. એની રચના કરતાં તેઓશ્રી જણાવે
SR No.034382
Book TitleSiddhachakra Mahatmya
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Kanchanvijay, Chimanlal D Gandhi
PublisherRamanlal Jechand Shah
Publication Year1963
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy