________________
અરિહંત પદ આંધળે દરવાજો છે તેના જેવી છે. એક આંધળે હતે. તે કેટને દરવાજે શોધતે હતે. આખા કેટને હાથ લગાડતે ફરે, પણ જ્યાં દરવાજે આવે કે તેને ખંજવાળવાને માટે હાથ ઉચકી લેવો પડે અને દરવાજે પૂરે થાય કે હાથ મૂકીને આગળ ચાલતો થાય. શ્રીપાળ મહારાજાને રાસ સાંભળવામાં હેતુ શે? નવપદનું સ્વરૂપ જાણવાને અને આત્માને સુધારવાને ! પણ જ્યાં આત્માને સુધારવાનું અને નવપદને જાણવાનું છે ત્યાંજ શ્રોતાઓ જે આળસ દર્શાવે તે એમની સ્થિતિ પિલા આંધળા જેવી થાય એમાં સંશય શું? એટલાજ માટે શાસ્ત્રકાર મહારાજ શ્રી પાળચરિત્રમાં તરવસ્થાન યાદ રાખવું હોય તે નવપદનું સ્વરૂપ ખ્યાલમાં રાખવાનું કહે છે. નવપદનું સ્વરૂપ ધ્યાનમાં લે.
શાસ્ત્રકાર મહારાજાના કથન પ્રમાણે જ્યારે નવપદનું સ્વરૂપ મગજમાં લેશે, તેના સ્વરૂપને સમજશો ત્યારે તેનું ફળ પણ મેળવી શકશો. નવપદનું સ્વરૂપ જે ધ્યાનમાં આવી જશે, તો આપણે દરેક જનને એમ બોલતા સાંભળી શકીશું કે આ સંસારમાં પહેલા ઉપકારી અરિહંત ભગવાન છે, પણ ખાસ ખ્યાલ રાખો કે એ શબ્દો મેઢાના છે કે હદયના ? આ શબ્દો માત્ર મોઢાના હેય તે તેથી આપણે દહાડે વળવાને નથી. અરિહંત ભગવાન પહેલા ઉપકારી છે એમ બેલી નાખ્યું છે, તે હવે તપાસવું પડશે કે એમને પહેલા ઉપકારી શા માટે માન્યા છે? જગત્ પહેલા મેહ-- મહારાજાની જંજાળમાં સપડાએલું હતું, સારાય સંસારની