________________
સિદ્ધચક્ર માહામ્ય
વફાદારી મેહરાજા તરફ હતી અને આત્માઓ પિતાનું સ્વરૂપ પણ ભૂલી ગએલા હતા. આત્માઓને સ્વપ્ન પણ ખ્યાલ ન હતું કે મેહરાજા મદિરા પાઈને આપણને પિતાને કબજે રાખી રહ્યો છે. આવી સ્થિતિમાં આત્માને જાગ્રત કોણે કર્યા? જેણે આત્માને જાગ્રત કર્યો તે જગતને પહેલે ઉપકારી ગણાય એમાં શું આશ્ચર્ય ? આત્મા દુગુણેથી ઘેરાએલે છે. ' હિંદી રાષ્ટ્રીય મહાસભા ઉપર રાજકીય માનસવાળાઓ આજે અત્યંત પ્રેમ રાખે છે એ પ્રેમ શા માટે રાખે છે? એટલા માટેજ કે મહાસભાએ લોકોને જાગ્રત કર્યા છે એજ સ્થિતિ અહીં છે! મોહ, કૅધ, માન, માયા ઈત્યાદિ દુર્ગણેએ આત્માને પિતાપણું જાણવા દીધું ન હતું. ક્રોધ કર્યો, પ્રપંચ કર્યો, અનેક સાચા જુઠા કર્યા અને પૈસે મેળવ્યે આ વખતે આત્માનું પિતાનું સાચું રૂપ દબાઈ જાય છે. આ બધી મેહ રાજાની પ્રવૃત્તિ છે. માનવૃત્તિ પ્રધાનપણે હેય છે ત્યારે અભિમાન કરીને બીજાને ચૂપ કરી દઈએ એ માનરાજાની સત્તા થઈ. આ સઘળા દુર્ગુણો વડે આત્મા ઘેરાએલે હતે. આ દુર્ગમાં રચ્યાપચ્યા રહેવું એનેજ આમાં પિતાનું કર્તવ્ય માની રહ્યો હતો અને મેહની સત્તા સામ્રાજ્યવતી થાય તે જોઈને જનતા આનંદ પામતી હતી એ વખતે લોકોને કેણે જગાડયા ? શ્રી અરિહંત ભગવાનેજ! શ્રી અરિહંત ભગવાનને આ અવર્ણનીય ઉપકાર છે, પરંતુ અરિહંત ભગવાનને ઓ ઉપકાર કેણ સમજી શકે છે? તેજ સમજી શકે છે કે જે મેહથી ઘેરાએલા આત્માને