________________
અરિહંત પદ
મેળવી ગએલા ભવ્ય જીવાના જીવનચરિત્રો મુખ્યતાએ છે. એમ હોવાનેા હેતુ એ છે કે તે રીતે સંસારી જીવામાં ધર્માચરણ માટે રસ ઉત્પન્ન કરવા અને તેમને ધર્મને માર્ગે વાળવા. આટલાજ માટે પ્રાતઃસ્મરણીય શાસ્ત્રકાર મહારાજા શ્રીરત્નશેખરસૂરીશ્વરજી મહારાજાશ્રીએ શ્રી શ્રીપાલ મહારાજાનું જીવનચરિત્ર રચ્યું છે. રાસ સાંભળવામાં પણ હેતુ શે ?
શ્રીપાલ મહારાજાનું ચરિત્ર સાંભળવું એ કબુલ, પણ તે સાંભળવામાં પણ હેતુ તેા નજ ભૂલાવા જોઇએ. અહી હેતુ શે! છે તે વિચારા; નવપદના આરાધનને માગે લેાકેાને વાળવાને. શ્રીપાલ મહારાજનું જીવનચરિત્ર રચાયું, પણુ તેમાં હેતુ તે એજ રહેલેા છે કે એ રીતે લેાકેાને નવપદના આરાધન તરફ પ્રેમ ઉપજાવવા અને તેમાં જનતાને લીન કરી દેવી. જો આ હેતુ ભૂલી જવાય અને શ્રીપાલ મહારાજાના રાસ સાંભળવામાં આવે, તે એ આખી પરિસ્થિતિની કિ'મત આંકડા ભર્યા વિનાની હુંડીના જેવી છે. એક હુંડી લખી છે. લખનારનું ઠામ ઠેકાણું, દહાડા વાર બધું લખ્યું છે, પણ હુંડી કેટલાની છે તે આંકડાજ ભૂલી જવાયા છે. આ હુંડી જેટલી મહત્ત્વની છે તેટલુંજ મહત્ત્વ નવપદ આરાધનાના હેતુના વિસ્મરણપૂર્વકના શ્રીપાળ મહારાજાના રાસશ્રવણની છે, એ ભૂલશે નહિ. શ્રીપાળ મહારાજાના રાસના હેતુ નવપદની આરાધનાને પુષ્ટ કરવાના છે, એ ખૂબ ધ્યાનમાં રાખવાની જરૂર છે.
ચેાથેા ખંડ વંચાય ત્યારે ?
૪૩
શ્રીપાળ મહારાજા એટલે એક કાઢીએ છે. રક્તપિ