________________
સિદ્ધચક્ર માહાત્મ્ય
સમજો અને ગૌતમસ્વામીના જીવનની મહત્તાને સારી રીતે વિચારજો એટલે શ્રદ્ધાનુસારી જીવન કેવુ' હાય તેના સાચા ખ્યાલ તમે મેળવી શકશેા. ભગવાન શ્રોગૌતમસ્વામીને તીથંકરપણાને લેાભ છે ? ના ! સવજ્ઞ પણાના લેાભ છે ? ના ! જિંઢંગીના સકારાના આગ્રહ છે ? તે પણ નથી ! ક્રિયાના આગ્રહ છે ? તે પણ નથી ! ! આટલું' છતાં જ્યાં ભગવાન ગૌતમસ્વામી મહારાજા શ્રીમહાવીરદેવને સજ્ઞ તરીકે સ્વીકારે છે કે તરતજ એમના જીવનમાં પલટો આવે છે ! એમની આખી જિ #ગી પલટાય છે. એમને ભગવાન્ શ્રીમહાવીરદેવ સાથે વિવાદ કર્યાં. વિવાદમાં પેાતાની હાર સ્વીકારી લીધી અને ભગવાન શ્રીમહાવીરદેવને સર્વજ્ઞ માન્યા ! વાદ પૂરા થયા, હવે અહીં જ ભગવાન ગૌતમસ્વામી, “ મહાવીરસર્વજ્ઞ ખરા, પણ હવે હું તે ઘેર જાઉ છુ જમવાને મેાડું' થાય છે!” એમ કહીને ચાલતા થયા હોત તે? જ્યાં મહાવીર મહારાજને સજ્ઞ તરીકે સ્વીકારે છે કે સંસાર છેાડે છે, સ્ત્રી છેડે છે, પુત્રા છેડે છે, ઘરમાર છેાડે છે, હિંસા, મૃષાવાદ છેડે છે, વિચાર કરે કે આ સઘળું શા માટે ? વાદવિવાદને અને આ ત્યાગને કાંઈ સ ંબંધ છે ખરા કે? આઘે શું કરવા જાએ છે? આજે પણુ રાજદ્વારી નેતાઓના થતા વિચારવિનિમયને જીએ ! એ નેતાએ તકરાર કરે છે, વિવાદ કરે છે, એક બીજાના વિચારેનું વર્ચસ્વ સ્વીકારે છે; પણ વાદવિવાદ પૂરા થાય છે કે પાછા જ્યાના ત્યાં! એજ પ્રમાણે મહાત્મા ગૌતમસ્વામીપણુ વાદવિવાદ કરીને ચાલતા થયા હૈાત તા ? પણ જેના આત્મા સાચા છે તે કદી એવું વર્તન કરી શકે નહિ. જે સમયે
૨૫