________________
૩૬
સિદ્ધચક્ર માહાત્મા
જે એમ કહીને છૂટી જઈએ કે અમે તે કહેલું કહીએ છીએ તે અમારી ગણના પણ ગાય ખરીદનારા મૂખમાંજ થાય ! એક ગાય હતી. સવારે જંગલમાં ચરવા ગઈ. એટલામાં કેઈ ખેડીબારામાંથી પસાર થતાં પગ ભાંગ્યો. લંગડી થઈ અને એક ઝાડ નીચે જઈને પડી ! સાંજે ગાય ઘેર ન આવી એટલે પેલે ભરવાડ શેધવા નીકળે. એક ઝાડ નીચે ગાયને પડેલી જોઈ, ઉઠાડવા માંડી, પણ ઉઠી નહિ. ભરવાડ ઉસ્તાદ હતું. તેણે વિચાર કર્યો કે લાવને ગાયની પીડા બારેબાર કાઢી નાખું એમ સમ
જીને ઉભે છે. એટલામાં ત્યાં આવ્યા મૂનંદ! મૂખનંદે પિસો રૂપિયા કિંમત ઠરાવી અને ગાય લીધી. ભરવાડ તે પિસ રેકડા ગણીને ચાલતે થયે. હવે મૂર્ણાનંદ ગાયને ઉઠાડવા ગયા, પણ ગાય ઉઠે શાની ? મૂર્ણાનંદે વિચાર કર્યો કે લાવને હું વળી કેઈકને ગાય વેચી દઉં !
એટલામાં એક બીજે માણસ ત્યાં આવી પહો ! મૂખએ તેને પૂછયું અલ્યા ભાઈ ગાય લેવી છે ? પેલાએ ગાય નેઈ, શરીર જોયું અને તેને ઉઠાડવા ગયે, પણ ગાય ઉઠે શાની? પેલા ભાઈ ભૂખનંદને કહે અલ્યા ભાઈ: તારી ગાય તે લંગડી છે, ઉઠતી નથી ! મૂ કહે તેને હું શું કરું ! એ તે જેવી મેં લીધી છે તેવી તને આપું છું. પેલે ખરીદનારે મૂખની અકકલના ઓવારણું લેતે ચાલતે થયે. જેઓ એમ કહે છે કે જેવું શાસ્ત્રમાં છે તેવુંજ અમે તમને આપીએ છીએ, તેઓ મૂખની કક્ષામાં આવે છે કે નહિ તેને તમે વિચાર કરી જે જે.