________________
સિદ્ધચક્ર માહાત્મ્ય
લાઈનજ નથી અને તેવાને સાંભળવાની પણ સ્પષ્ટ અને ચાકખી મનાઈજ છે. શ્રદ્ધાનુસારી તેા શંકાજ ન કરે.”
શ્રધ્ધાનુસારી હોય તેને તે માખતાવી દીધે એટલેજ ખસ છે. પણ જે શ્રદ્ધાનુસારી ન હોય, તર્કોનુસારી હોય અને શાસ્રાજ્ઞાઓને હેતુ, યુક્તિપૂર્વક જાણવા માગતા હાય તા એ વખતે દેશનાકારની મેટામાં મેટી ફજ એ છે કે તેણે તે પ્રમાણે શ્રોતાને સત્ય જચાવવું જોઈએ. જિનેશ્વર દેવના વચના તર્કાનુસારીને હેતુ યુક્તિપૂર્ણાંક ઠસાવવાં જોઇએ અને તેના મનનું સમાધાન કરી તેને સત્યની ખાતરી કરી આપવી જોઇએ. જે પ્રભુસંમિત વાચેાથી માની જાય એવા શ્રદ્ધાનુસારી છે તેમને તેા એમ કહી દઈએ કે નવપદ્યના આરાધન વિના કાઈ માહ્ને જતા નથી. જે મેક્ષે ગયા છે, જાય છે અને જશે તે સઘળા નવપદના આલંબનપૂર્વક છે અને જેએ રખડચા છે; તેઓ નવપદના આલેખન વિના તે ન મળવાથી રખડવા છે; તે
આ વાત તરત માની જશે. પર`તુ જેએ મિત્રસમિત વાકાથી સમજનારા છે, તેમને હેતુ યુક્તિપૂર્વક સમજાવવા જોઈએ; તેઓ એકદમ નહિ સમજશે, પણ જ્યારે તેમને હેતુ યુક્તિપૂર્વક સમજાવવામાં આવશે ત્યારે તેઓ સત્યને સ્વીકારતા વિલખ નહિ કરે.
હેતુવાદથી નવપદને ટકા.
6
નવપદનું આરાધન આવશ્યક છે એ પણ હેતુ યુક્તિપૂર્વક આપણે જોવું જ રહ્યુ ! જે કાઈ માક્ષે જાય છે,