________________
સિદ્ધચક્ર માહાસ્ય છે. જનત્વની પ્રાપ્તિ થઈ હોય, તેને પ્રાથમિક ધર્મ
? ધર્માચરણ એ નવરાશને ધધ નથી, પરંતુ જગત પિતાના પૌગલિક જીવનને ઉપયોગી માનતું હેવાથી ધર્માચરણને નવરાશનું કામ સમજે છે. આ ભયંકર માન્યતાનું પરિણામ શું આવે? આત્માને શે સ્વભાવ??
શાસકાર મહારાજા શ્રીમાન રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાશ્રીએ સંસારના ભવ્યજીના કલ્યાણ માટે ધર્મોપદેશ આપતાં જણાવ્યું છે કે-“સંસારમાં સઘળા છે માત્ર એકજ વસ્તુ ઈચ્છી રહ્યા છે અને તે એ કે “સુર”. સુખની ઈચ્છા જગતના સઘળા અને સ્વાભાવિક જ છે. ગર્ભમાં પણ “ જિંદગીમાં સુખ મળે ” એવી જ ઈચ્છા દરેક આત્મા સેવે છે. સઘળા જીનું ધયેય એકજ છે, અને તે એ છે કે “દુઃખ વિનાનું સુખ મને મળે !” કઈ પણ જીવ આ જગતમાં એ નથી કે જે એમ ઈચ્છતે હેય કે-“મને સુખ ન મળતાં દુઃખ મળજો !” આજ કારણથી કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજીએ “ગાત્મવત્ સર્વ મૂત્તે એક પતિ સઃ પરચતિ” લોકમાં આ બે પદે આમ બેલાતાં હતાં તે પલટાવીને, તેને સ્થાને “ ગામવ7 સર્વભૂતેષુ મુકુરે પ્રિયાબિયે, (ચિંતન....)”
..આ બે પદો પ્રસિદ્ધિમાં આપ્યાં છે. પિતાના આત્મા જેજ બીજા આત્માને જુવે, તેજ સાચે દષ્ટા છે !” સાચા દષ્ટાની આ વ્યાખ્યા સેળસેળ આના જૂઠી છે ! એટલું જ નહિ પણ તદ્દન ઉધે રસ્તે દોરનાર છે. જે માણસ પોતે