________________
સિદ્ધચક્ર માહાત્મ્ય
શ્રીજી લાગણીઓ ઉત્પન્ન થવાને માટે કાઈને કાઈ વસ્તુના સંબંધ જરૂરી છે, પશુ સુખ ઉપર પ્રીતિ અને દુઃખ ઉપર અપ્રીતિ એ લાગણી સ્વાભાવિક જ છે એને માટે બીજા કશાની પણ જરૂર પડતી નથી!
પરંતુ વાસ્તવિક સુખ કેવું હાવું જોઇએ ? અભગ અને અખડે.
દરેક જીવ સુખ માગે છે પણ તે સુખ એ કેવું હોવું જોઈએ ? નિર્ભેળ અને અવિચળ ! રસોઈ તૈયાર કરી છે ! ખાખાની વરસગાંઠ હોય ત્યારે ખાસુદીપૂરી બનાવે છે છે. ગળી છે. માટે તે સાથે તીખાં પાતરાં તૈયાર રાખેા છે ! આ બધું કબુલ ! પણ સુખ સાથે દુઃખ જરા પણ ભરેલું હેાય તે તે કોઇને જોઈતું નથી ? વળી કોઈ એવી પણ ઈચ્છા કરતું નથી કે મને પચાસ વરસ સુખ મળે અને ભલે એક વરસ દુઃખ મળેા ! ત્યારે વિચાર કરા કે જીવ સુખ માગે છે, પણ તે કેવું સુખ માગે છે ? નિભેળ સુખ માગે છે ! નિભેળ એટલે દુઃખની છાયા વિનાનું ! વળી તે અવિચળ માગે છે. ત્યારે એ ઉપરથી નક્કી થાય છે કે નિર્ભેળ સુખ માગે છે અને તે સદાકાળને માટે પણ માગે છે ! એ સુખ એવું હોવું જોઈએ કે જેમાં સઘળી અભિલાષાએ પૂ યાય; કાંઈ ખાકી ન રહે અને કાંઈ મેળવવાનું કે માગવાનું પણ ન રહે. આત્મા અનાદિકાળથી સુખને માટે મહેનત કરે છે; અનાદિકાળથી સુખ મેળવવાની આત્માની આવી છે, અને તે સુખ પણ કેવું માગે
જીવ
પ્રવૃત્તિ ચાલી છે ? અંખડ