________________
સિદ્ધચક્ર માહાત્મ્ય
કરશેા તા તમને તરતજ આપણે જે રસ્તે સુખ પ્રિય ગણ્યુ સાધના પણ મેળવ્યાં ચંચળ અને નાશવંત
}
સુધી
પણ જો તમે ધીરજથી વિચાર માલમ પડી આવશે કે આજ ચાલ્યા હતા તે રસ્તા જ ખાટા હતા. હતું અને તે પ્રિય ગણીને સુખના હતાં; પણ સુખના સાધના બધાંજ હતાં. શરીર નાશવત ખરૂં કે નહિ ? આહાર નાશવત ખરા કે નહિ ? ઇન્દ્રિયે નાશવંત કરી કે નહિ ? તેના ઉપભાગના સાધને નાશવંત ખરાં કે નહિ ? ચાર્વાક જેવા કટ્ટર નાસ્તિકને પૂછશે કે ડાર્વિન જેવા પ્રખર ઉત્ક્રાંતિવાદીને પૂછશે. તેપણ સઘળા એકે અવાજે કબુલ કરશે કે ઉપરની ચારે ચીજો નાશવંત અને અનિત્ય છે! ત્યારે એ અનિત્ય વસ્તુઓ દ્વારા તમે નિત્ય સુખની આશા રાખી હતી એ તમારી આશાજ ખાટી હતી. તમેા માખણ માગતા હતા એ વાત તદ્દન સાચી છે; તમારી ઇચ્છા ચામાા માખણનીજ હતી પણ તે છતાં તમે પાણી વદ્યાવતા હતા. આજ કારણથી તમે જન્મજન્મે મહેનત કર્યાં છતાં માખણ મેળવી શક્યાજ ન હતા ! આત્માએ સુખને માટે ઉદ્યમ તા પ્રત્યેક ભવે કરેલાજ હતા; પણ તેના એ ઉદ્યોગ અનિત્ય વસ્તુઓ પરત્વે હતા અને તેથીજ તે નિત્ય સુખને મેળવી શક્યા ન હતા. આ રીતની બુદ્ધિને તમે ખાળબુદ્ધિ કહી શકે છે. બાળકમાં અને તમારા જેવા પ્રૌઢ માણસાના ઉદ્યોગેામાં જે ફેર છે તે શોધી કાઢો. તમે માટા માણસા ઉદ્યોગ કરે છે અને શું માળક ઉદ્યોગ નથી કરતું ? કદાચ ઉદ્યોગના પરમાણુ અને ઉદ્યોગ પાછળ વેડફાતી શક્તિના પરમાણુઓનું વજન કર્યું' હોય તે સંભવ છે કે મેટા