________________
નવપદની મહત્તા
૧૧
નથી એમ માની લેજો. દર્પણુ સમાન તેને મળેલું અરિહૂંતનું શાસન એ તેને માટે આંધળા આગળ આરિસાના રૂપમાં જ પરિણમેલું છે એમજ જાણવું. “ આગમા શા માટે છે ?'
આગગાડી
ભગવાન અરિહંતના આ પરમશાસનને જાણવા છતાં પાળવા છતાં જે આત્મામાં પડેલા ડાઘા નથી જોઈ શકતા તે સમજી લેજે કે આગમરૂપી આરિસામાં મે જોવાને બદલે તેને સુવાળે માનવાવાળા છે અને તેથી તે આત્માના સ્વભાવ જાણી શકેલેજ નથી. આગમ શા માટે છે ? પૂર્વાચાર્યાંએ ભારે પરિશ્રમ વેઠી આગમાની રચના કરી છે તે શા માટે કરી છે તેનેા વિચાર કરશે. શુ ગૌતમ ભગવાને આગમે એટલા માટે ગુતિ કર્યા છે કે એથી લેાકા પદાવિજ્ઞાન શીખીને મનાવી કાશ્મીરમાં હનીમૂન કરવા જાય ? નહિજ. આગમ આત્માના સ્વભાવ જાણવા માટેજ છે એની ખાતરી રાખજો. આગમા બહારના પુદ્ગલે જાણવાંને માટે નથી રચાયા ! પૂર્વાચાર્યાં એવા નવરા નહતા કે તે તમારે માટે પુન્દ્ગલેાને જાણીને અને યંત્રાદિ બનાવી માત્ર મેાજ કરવાને માટે ધર્મગ્રંથા લખી ગયા હાય. આગમ ગ્રંથાના ઉદ્દેશ કંઇ પણ શંકા વિના જગતને આત્મજ્ઞાનને માર્ગે વાળવાના છે. આગલી સ્થિતિ બદલાય છે; આત્મા જૈનપણાને પામી મનુષ્યભવમાં આવે છે, પાંચેન્દ્રિયધારી અને છે. અહીં તેને સુદેવ સુગુરુ અને સુધની સગવડ મળે છે તે છતાં તેની વૃત્તિ હજી આરિસા સામે ધરાતાં તે સુંવાળો છે