________________
સિદ્ધચક્ર માહાસ્ય છતાં પણ જો તમે તમારા આત્માના સ્વરૂપને નહિ ઓળખી શકતે સમજી લે કે તમારી પ્રૌઢાવસ્થા પણ એળેજ જશે. મેઢા ઉપર ડાઘ પડેલ હેય, ડાઘ આંખની તદ્દન પાસે હોય અરે આંખની અને ડાઘાની વચ્ચે માત્ર દેરી પૂરજ અંતર હોય તે છતાં તમે તમારા મેઢા ઉપરને ડાઘ નિહાળી શકતા નથી. તમે એ ડાઘે ત્યારે જોઈ શકે છે કે જ્યારે તમારી આગળ આરીસે ધરેલ હોય. જૈનશાસન, અરિહંત ભગવાનનું આ સાચામાંસાચું આર્ય દર્શન એ તમારા આત્મામાં પડેલ ડાઘ નિહાળવાને આરિસેજ છે. મેઢા ઉપર ડાઘ જેમ દર્પણ વિના જોઈ શકાતું નથી તે જ પ્રમાણે આત્માના સ્વરૂપની ઝાંખી સરખી પણ જેનશાસન વિના અન્યમા કરી શકાતી જ નથી. અનંતકાળ ગયે, જીવે અનેક ભવો પસાર કર્યો, પણ તેણે પિતાને આત્માને નથી ઓળખે. એનું કારણ એ જ છે કે તેણે જૈનશાસન રૂ૫ દર્પણ હજી સુધી મેળવ્યું નહોતું. હવે જે જીવે એ શાસનની પ્રાપ્તિ કરી છે તે જીવે તે પિતાના આત્માને લાગેલે ડાઘ જેવો જોઈએ અને ધેજ જોઈએ જેનશાસન પામીને પણ આટલું નહિ કરી શકાય તે માની લેજે કે તમને મળેલ આરિસે એ પણ આંધળા આગળ ધરાએલે આરિસે છે. એક આંધળે હતું તેની સામે કેઈએ આરિએ ધર્યો, તે કહે કે, “હા ! કેવો સુંદર અને લીસે લાગે છે !” તેજ પ્રમાણે જે એમ માનતે હોય કે પુષ્કળ પસે, સ્વરૂપવાન પત્ની, છયા છોકરાં અને દુનિયાદારીની મેજમઝાહ મેળવી આપનારું આ શાસન છે, તે જૈનશાસનને સમજાજ