________________
સિદ્ધચક્ર માહાત્મ્ય
મેળવે છે; પરંતુ તે આ બધું મેળવીને છેવટે તે મૂકીને ચાલતા થાય છે. જીવની આ રમતને આપણે બાળકની મંગલા ખાંધવાની રમત જોડે સરખાવીએ તે તેમાં શું ખેડુ છે? કાંઈજ નહિ, પેાતાની કરેલી મહેનત મિથ્યા થાય છે અને તેના બાળક વિચારજ નથીજ કરતા અને જ્ઞાની માણસે પણ તેને દ્વેષ નથીજ આપતા; કારણકે જ્ઞાની સજ્જને જાણે છે કે બાળકના સ્વમાવજ એવા છે કે કાંઈપણ ધ્યેય વિના માથાકૂટ ચાલુજ રાખવી. બાળક નીસરણી પર ચઢે અને ઉતરે તે તેને આપણે દ્વેષ નથી દેતા, પણુ સાઠ વરસના ગામને નગરશેઠ ચાકની વચ્ચે નીસરણી ઉભી કરાવી ઉપર ચઢે અને નીચે ઉતરે એવાજ ખેલ કચે જાય તે તેને તમે શું કહેશેા ?
સાથેા મૂર્ખ કોને કહી શકાય ?
બાળકપણું ગયા છતાં પણ જે માળકનેાજ ખેલ ચાલુ રાખે છે તેને આપણે મૂર્ખ કહીએ છીએ. તેમ આપણું આળકપણું હવે ચાલ્યુ' ગયું છે; જૈનમત અને માનવદેહ એ પ્રૌઢાવસ્થાની આધારભૂત નિશાની છે. આત્મા નિગેાક્રમાં હતા, એકેન્દ્રિયમાં હતા, મિથ્યાદર્શનમાં હતા ત્યાં સુધી તે બાળક હતા અને બાળક હોવાથી તેણે સુખપ્રાપ્તિ માટે કરેલેા પરિશ્રમ નિષ્ફળ જાય તેમાં તેના દોષ ન હતેા; પણ હવે જ્યારે જૈનદન અને મનુષ્યદેહ મળ્યા છે ત્યારે તે એ પ્રૌઢાવસ્થા હાઇ આત્માની ફરજ છે કે તેણે નાદાનીના ત્યાગ કરી સાચા ઉદ્યમ કરવાજ જોઇએ. મિથ્યાદષ્ટિ પુદ્ગલપરાવત ભવિષ્યને નહિ નિહાળે, તે તેથી તેને ક્ષેાભ નહિજ