________________
નવપદની મહત્તા
માણસાના ઉદ્યોગ કરતાં માળકોનેા ઉદ્યોગ વધારે વજનદાર થવા પામે આટલું છતાં ખાળકના ઉદ્યોગ પૈસેાએ પેદા કરતા નથી, અને મકનભાઈ ગાડીમાં બેસીને શેરબજાર સુધી જઈ આવે છે એટલામાં હજાર આપટી લાવે છે એનું કારણ શું?
લક્ષ્ય વિનાની મહેનત.
લક્ષ્ય
બાળક મહેનત કરે છે પરંતુ તેની મહેનત વિનાની છે. ખાળક પેાતે જે મહેનત કરે છે તે મહેનતનું ફળ તેને મળ્યુ છે કે નહિ તે તે જોવાના નથી. તેને તમે કહેશે! કે લખ તેા લખશે અને એમ કહેશે! કે ભુંસી નાખ, તે તે લખેલું બધું ભુંસી પણ નાખશે. આજ સુધી આત્માએ સુખની પાછળ મહેનત કરી એ વાત કબુલ છે; પરંતુ તે બધી મહેનત આવી બાળકબુદ્ધિની હતી. આત્મા અનાદ્વિથી નિગેાદમાં સ્થાવરમાં વિકલેન્દ્રિયમાં કિવા મિથ્યાત્વની પાછળ ગૂચવાયેàા હતા એ ગૂચવાડા તેજ ખાળકબુદ્ધિ હતી એમ સમજી લેવાનું છે. પ્રત્યેક ભવમાં આત્માએ શાશ્વત સુખને માટે કરેલી મહેનત ધૂળમાં મળી છે; સફળતાની પ્રાપ્તિ કરી શકયા નથી, તેનું કારણ એજ છે કે તેણે કરેલા અધા યત્ના બાળકબુદ્ધિના હતા. ખાળકાના ખેલ તે આપણે નિત્ય જોઇએ જ છીએ. બાળક ધૂળમાં મંગલા મનાવે છે અને ઘડી પછી પોતે બનાવેલા મંગલેા પાતેજ ભાંગી નાંખે છે! જીવાત્માએ પણુ શું પ્રત્યેક ભવે આવાજ મિથ્યા ખેલ નથી કર્યા શું ? દરેક ભવમાં જીવાત્માએ ખુબ મેળવ્યુ'! ધન મેળવ્યું, પૈસા મેળવ્યા! મંગલા બાંધ્યા ! આત્મા બધું
e