________________
નવપદની મહત્તા
જોઈએ.
રાગી હોય. દુ:ખી હાય, અપંગ હોય, શું તેણે સકલ સંસારને પણ રાગી, દુ:ખી અને અપંગ માની લેવા ? જે પેાતે વિદ્વાન્ હાય, પૈસાવાળા હાય અને સુખી હાય, તે પણ શું આખા જગતને તેણે વિદ્વાન, પૈસાવાળું અને સુખી માનવું? એ પૈસાવાળા અને સુખી માણસ આખા જગતને પૈસાવાળુ' અને સુખી જ માને, તે પછી એવા ધનિકાને દાન કરવાની જરૂર જ શી રહે? ભગવાન શ્રીમહાવીર જેવા સર્વજ્ઞ પુરુષે જો અધાને જ્ઞાનીજ માની લીધા હોત, તે પછી તેમને ઉપદેશ કરવાની જરૂર રહેત જ નહિ ? ત્યારે એ કતવ્ય છે કે— આત્મવત્ સર્વભૂતેષુ ચઃ પતિ સઃ પતિ” આ બે પદોને ફેરવવાં જ જોઇએ, અને તેને બદલે આત્મવત્ સર્વભૂતેષુ सुखदुःखे प्रियाप्रिये” આ પ્રમાણે મૂકવાં “ જેમ મને સુખ વહાલું છે, અને દુઃખ 4 ખામણું છે, તેજ પ્રમાણે જગતના સઘળાં જીવાને સુખ વહાલું છે અને દુઃખ અળખામણું છે. ” એમ માનીએ, ત્યારે જ આપણે સાચા રસ્તા ઉપર આવીએ છીએ. આપણા અને મીજાના જીવનના સરખાવવા જેવા અશા આ એ જ છે, બીજા નહિ. સુખ ઉપર પ્રીતિ અને દુઃખ ઉપર અપ્રીતિ, આ લાગણી દરેકને સ્વભાવિક જ હોય છે. બીજી અધી લાગણીઓ કૃત્રિમ છે. ત॰ પૈસે લઇએ ! પૈસા ઉપર શું બાળકને પ્રથમ વહાલ ઉપજે છે ? નહિ-નથી ઉપજતું ! કારણ શું? કારણ એ છે કે તે ધનની કિ ંમત સમજતા નથી, પરંતુ ધનની કિમત જ્યારે તેને સમજાય છે, ત્યારે તેને પૈસા ઘણા વહાલા લાગે છે-અન્યથા નહિ.
અળ
દા
3