________________
પ
જાદુ ચુ છે કે જે પુસ્તકનું વાંચન કરી લુહાણા જેવા ભાઈઓએ આ જીવન બ્રહ્મચર્ય વ્રત અગીકાર કર્યુ.. કંઇક જીવાએ વ્યસનાના ત્યાગ કર્યાં. નાસ્તિકમાંથી આસ્તિક બન્યા, પાપીમાંથી પુનિત બન્યા, ને ભેગીમાંથી ત્યાગી બન્યા આવા તેા કંઇક દાખલા પણ અત્યારે લખવા માટે જગ્યા નથી. અરે ! વધુ શું લખું! આ પુસ્તકે મીસાના કાયદામાં પકડાયેલા જૈન ભાઇએ પાસે ગયા. તે પુસ્તકનું વાંચન કરતાં તેઓ આત ધ્યાન છેડીને ધર્માંધ્યાનમાં જોડાવા લાગ્યા અનેક ફિલસોફી સમજતા શીખ્યા. પૂ. મહાસતીજીની અંતરવાણીના નાદ તેમના દિલ સુધી પહોંચતા એક વખતની જેલ ધર્મસ્થાનક જેવી ખની ગઈ, અને ત્યાં રહેલા ભાઇએએ તપ-ત્યાગની અને ધર્મારાધનાની મંગલ શરૂઆત કરી. ઘણાં ભાઈએ મીસામાંથી મુકત થયા પછી પૂ. મહાસતીજીની પાસે આવીને રડી પડયા ને કહેવા લાગ્યા કે હૈ મહાસતીજી! આપના વ્યાખ્યાને જે પુસ્તકરૂપે પ્રગટ થયા છે તે વાણીએ અમારા મળતાં દિલમાં શાંતિનુ શીતળ જળ છાંટયુ છે, પછી તેમણે ઘણાં મત નિયમ અંગીકાર કર્યો. ટૂંકમાં પૃ. મહાસતીજીના બહાર પડેલા વ્યાખ્યાનના પુસ્તકોએ માનવાનેા કેટલેા જીવનપલ્ટો કર્યો છે તે વાંચકે આ ઉપરથી વિચારી શકશે.
પૂ. મહાસતીજીમાં માત્ર વિદ્વતા જ છે એમ નથી. સાથે તેમના જીવનમાં અનેક અજોડ મહાન ગુણે! રહેલા છે. જે ગુણ્ણાનું વન કરવા કોઈની શકિત નથી. છતાં તેમના જીવનમાં મુખ્ય ગુણ્ણા ગુરૂભકિત, સરળતા, નિરાભિમાનતા, નમ્રતા, લઘુતા, અપૃ ક્ષમા, ખીજા પ્રત્યે અપૃ લાગણી, ગુણાનુરાગ, કરૂણા એ ગુહ્યે તે જીવનમાં આતપ્રેત વણાઈ ગરા છે. તે ગુણેના પ્રતાપે જેમ ભ્રમર પુષ્પની સુગધથી આર્કષાય છે તેમ જગતના જીવા તેમના તરફ આકર્ષાઇને ધર્મના માર્ગે વળે છે. તેમજ પૂ. મહાસતીજીના દિલમાં સતત એક મીઠું સંગીત ગુજતુ હોય છે કે “ સજીવે શાસનરસી કેમ અને ’ વીતરાગ મહાવીરના શાસનને પામેલા મારા વીરના સંતાને વીરના માને પામ્યા વિના ન રહેવા જોઈએ. પૂ. મહાસતીજીની તબિયત ગમે તેવી નાદુરસ્ત હોય છતાં તે પ્રવચનની પ્રભાવના કરવાનુ તા કયારે પણ ચૂકતા નથી. અત્યાર સુધીના ૩૮ વર્ષના સંયમી જીવનમાં પૂ. મહાસતીજીને વિહાર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રમાં થયે છે. તેમના ઉપદેશથી ઘણા આત્માએએ આજીવન બ્રહ્મચર્ય તેમજ વ્રત પચ્ચખ્ખાણુ અ’ગીકાર કરેલ છે.
પૂ. મહાસતીજીના પ્રતિબેાષધી વીસ મહેને વૈરાગ્ય પામીને તેમની પાસે દીક્ષા અંગીકાર કરીને તેમના સુશિષ્યાએ થયેલ છે. અને જૈન શાસનની અભિવૃધ્ધિ કરી રહેલ છે. જૈનશાસનમાં પૂ. મહાસતીજીએ એક જૈનસાદી તરીકે રહી તેમણે પૂ. ગુરૂદેવ શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબ અને પૂ. શ્રી ગુલાખચ`દ્રજી મહારાજ સાહેબના કાળધમ ખદ ખંભાત સ`પ્રદાયનું સુકાન ચલાવેલ છે જે જૈન શાસનમાં વિરલ છે. એટલુ જ નહિં પણ ખ'ભાત સ`પ્રદાયના સંઘપતિ શ્રી કાંતીભાઈની દીક્ષા પણ પૂ. મહાસતીજીના હસ્તક થઈ છે. જે આજે મહાન બૈરાગી પૂ. કાંતીઋષીજી મહારાજ સાહેબ તરીકે