________________
શ્રી ઓઘ-ચ
નથી” પણ એ પણ તમારી વાત બરાબર નથી. કેમકે ૧૨ તપોમાં વૈયાવૃજ્ય અને વિનય જે રીતે સ્વ-પરને ઉપકાર કરનારા નિર્યુક્તિ
હોવાથી પ્રધાન છે, એ રીતે બાકીના ૧૦ તપો નથી. એટલે આ બે પ્રધાન હોવાથી તેમનું જૂદું ગ્રહણ કરેલ છે. (બાકીના
તપો પ્રધાનતયા સ્વોપકારક છે.) | ૫૧ ||
वृत्ति : यच्चोक्तं-श्रमणधर्मग्रहणे क्रोधादिनिग्रहस्य नोपन्यासः कर्त्तव्यः, तदप्यचारु, इह द्विरूपः क्रोधः-उदयगत उदीरणावलिकागतश्च, तत्रोदयगतनिग्रहः क्रोधनिग्रहः, एवं मानादिष्वपि वाच्यं, यस्तु उदीरणावलिकाप्राप्तस्तस्योदय एव न कर्त्तव्यः क्षान्त्यादिभिर्हेतुभिरिति । | ચન્દ્ર. (૫) તમારી છેલ્લી શંકા આ હતી કે “શ્રમણધર્મનું ગ્રહણ કરેલ જ છે, એટલે ક્રોધાદિના નિગ્રહનો ઉપન્યાસ ' કરવાની જરૂર નથી.”
પણ તમારી આ વાત પણ ખોટી છે. કેમકે અહીં ક્રોધ બે પ્રકારનો છે. (૧) ઉદયમાં આવેલો (૨) ઉદીરણાવલિકામાં રહેલો. તેમાં ઉદયમાં આવી ગયેલા ક્રોધનો નિગ્રહ કરવો (અર્થાતુ મનમાં આવી ગયેલા ક્રોધને વચન-કાયામાં જતો અટકાવવો) તે ક્રોનિગ્રહ. એમ માનનિગ્રહાદિમાં પણ સમજી લેવું.
જ્યારે જે ક્રોધ હજી ઉદીરણાવલિકામાં જ પહોંચ્યો છે. હજી ઉદયમાં આવ્યો નથી. પણ ઉદયમાં આવવાની શક્યતા 6 છે. તેનો ક્ષમા, નમ્રતાદિ હેતુઓ વડે ઉદય જ ન થવા દેવો. એ ક્ષમાદિ ધર્મો છે. આમ ક્ષમાદિ ધર્મો ક્રોધાદિના ઉદયને જ
ભા.-૨
વો | ૫૧ ||.