________________
નિર્યુક્તિ
શ્રી ઓઘ ચ નવગુપ્તિઓ ય જુદી કહી છે.
બ્રહ્મચર્યમાં અપવાદ નથી’ એ વાત શાસ્ત્રોમાં કહેલી જ છે. * જિનેશ્વરો વડે કંઈપણ વસ્તુ પ્રતિષેધ કરાયેલ નથી " કે અનુજ્ઞા અપાયેલ નથી. પણ આ વાત મૈથુનભાવને છોડીને સમજવી. અર્થાત્ એ તો એકાન્ત નિષેધ કરાયેલ છે. કેમકે | ૪૯ II),
તે રાગ-દ્વેષ વિના થતું નથી. *
અથવા તો બીજું સમાધાન એ છે કે, “પહેલા અને છેલ્લા તીર્થકરોના તીર્થમાં આ ચોથું મહાવ્રત જુદું હોય છે.” (વચ્ચે ૨૨માં તો ચાર જ મહાવ્રત છે. ચોથાને પાંચમામાં જ ગણી લેવાય છે.) આ દર્શાવવા માટે જ એ નવગુપ્તિઓ જુદી બતાવી
ભા.-૨
वृत्ति : यच्चोक्तं-श्रमणधर्मग्रहणे संयमतपसोर्न ग्रहणं कर्तव्यम्, श्रमणधर्मग्रहणेनैव गृहीतत्वात्तयोः, तदप्यसाधु, संयमतपसोः प्रधानमोक्षाङ्गत्वात्, कथं प्रधानत्वम् ? इति चेत् अपूर्वकर्माश्रवसंवरहेतः संयमो वर्तते, पूर्वगृहीतकर्मक्षयहेतुश्च तपः, ततः प्रधानत्वमनयोः, अतो गृहीतयोरप्यनयोर्भेदेनोपन्यासः कृतः, दृष्टश्चायं न्यायो यथाब्राह्मणा आयाता वशिष्ठोऽप्यायातः, अत्र हि ब्राह्मणग्रहणेन वशिष्ठस्यापि ग्रहणं कृतमेव, तथाऽपि प्राधान्यात्तस्य भेदेनोपन्यासः क्रियत इति ।
a | ૪૯ ..
ચન્દ્ર, : (૩) તમારી ત્રીજી શંકા હતી કે “શ્રમણધર્મ લીધા છે એટલે સંયમ+તપનું ગ્રહણ કરવાની જરૂર નથી.