________________ 20 પિતાના હાથમાં ખડગને ન જોયું. અને શત્રને પણ ત્યાં ન છે. ત્યાં ક્ષણમાત્ર ખેદ પામે. પરંતુ પછી નૈમેરિકના વચનનું સ્મરણ કરીને " ખડગહર હરણ કરનાર મારો જમાઈ થશે.” એ હેતુથી હર્ષિત થઈને મનમાં આ પ્રમાણે વિચારે છે “હવે તે મારાથી કેમ જશે?” ફરી યાદ આવ્યું કે તેના મસ્તક ઉપર સિદ્ધાયતનમાં વંદન કરતા પુષ્પવૃષ્ટિ થશે.” એમ વિચારીને અસંગસિંહ પોતાના ઘેર ગયે. - ચિત્રગતિ તે અખંડ શીળવાળી સુમિત્ર રાજાની બહેનને લઈ જઈને રાજાને સેંપી. સુમિત્રને આનંદ ઉત્પન્ન થયે. ચિત્રગતિના ગુણેનું વારંવાર વર્ણન કર્યું. સુમિત્ર પહેલાં પણ સંસારથી વિરકત હતું. અને હવે બહેનના અપહરણથી કામના વિષમ સ્વરૂપને જાણીને તેને મહાવૈરાગ્ય ઉત્પન્ન થયે. તેથી પોતાના પુત્રને રાજ્ય ઉપર સ્થાપન કરીને સુયશ-કેવલીની પાસે દીક્ષા ગ્રહણ કરી. ચિત્રગતિ સુમિત્રમુનિને વાંદીને પિતાના નગરે ગયે. બુદ્ધિશાળી સુમિત્રમુનિએ ગુરૂની પાસે કિંચિઉણ નવપૂર્વને અભ્યાસ કર્યો. તે પછી ગુરૂ ભગવંતની અનુજ્ઞા લઈને એકાકી વિહાર કરતાં મગધ દેશના ગામની બહાર કાઉસ્સગ્ન - ધ્યાનમાં રહ્યા. ત્યાં વિમાતાને પુત્ર પદ્મ ભમતે ભમતે આવ્યું. તે મુનિ ભગવંતને ધ્યાનમાં પર્વતની જેમ સ્થિર જોયા. તે પછી તે પાપી પદમે કાન સુધી ભાણને ખેંચીને. - તે મુનિના હદયને વીયું. જાણે માતાને મળવા માટે નરકની. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust