________________ અને તેનું મૂલ કારણ “સમ્યગદષ્ટિ એવા તારા પુત્રને વિષ આપ્યું તે છે.” એ પ્રમાણે કેવલીભગવંતના વચન સાંભળીને સુગ્રીવ રાજા સંસારથી ઉદ્વિગ્ન થઈને દીક્ષા લેવાની ભાવના વાળો થયે. હવે સુમિત્ર રાજાને પ્રણામ કરીને આ પ્રમાણે બોલ્યું. “મને ધિકાર છે. કે જે માતાને આવું કાર્ય કરવામાં નિમિત્તભૂત હું થય.” પછી ગુરૂભગવંતને કહ્યું “હે સદગુરૂ ભગવંત ! આપ મારે કૃપા કરીને ભવસમુદ્રથી ઉદ્ધાર કરે. આમ બોલતાં કુમારને પ્રતિષેધ કરીને તેને રાજ્ય ઉપર સ્થાપન કરીને સુવ રાજાએ પોતે ગુરૂભગવત પાસે દીક્ષા ગ્રહણ કરી. અને કેવલીભગવંતની સાથે સુગ્રીવ રાજર્ષિએ વિહાર કર્યો. સુમિત્ર તે પિતામુનિ ભગવંતને વંદન કરીને ચિત્રગતિની સાથે પિતાના નગરમાં આવ્યું. આ - ભદ્રાના પુત્ર પદને સુમિત્રે કેટલાક ગામ આપ્યા. પરંતુ તે તે અસ તેષી દુવિનીતપણાથી નિકળીને કયાંય ચાલ્યા ગયે. ચિત્રગતિ સુમિત્રને સમજાવી રજા લઈને પિતાના નગર પ્રત્યે ચાલ્યા. અનુક્રમે પિતાને મ. પૂર્વના કરતાં હવે વિશેષરૂપથી દેવપૂજાદિ શુભ કાર્યમાં રક્ત બની ને પિતાને ઘણે પ્રીતિ પાત્ર થયે. , આ બાજુ સુમિત્રની બેન કલિંગદેશના રાજાની પત્ની નું અનંગસિંહ રાજાના પુત્ર રત્નાવતીના ભાઈ કમલે અપહરણ કર્યું. બહેનના હરણથી સુમિત્ર શોકાતુર છે. એમ ખેચરના સુખથી ચિત્રગતિ મિત્રે જાણ્યું. તેથી સુમિત્રની પાસે પિતાના ખેચનેમે કલ્યાં. તેઓએ ત્યાં જઈને તમારી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust