________________
३४
કાલલોક-સર્ગ ૨૮ अप्राप्तस्याध्वनः खेद-माश्रितस्य सुखासनं ।
स्याद्यदुच्छ्वासनि:श्वास-मानं प्राणः स कीर्त्तितः ॥२१४॥ तत्र च - उच्छ्वास ऊर्ध्वगमन-स्वभावः परिकीर्तितः ।
अधोगमनशीलश्च निःश्वास इति कीर्तितः ॥२१५॥ संख्येयावलिकामानौ प्रत्येकं तावुभावपि । द्वाभ्यां समुदिताभ्यां स्या-त्कालः प्राण इति श्रुतः ॥२१६॥ रोगार्तादेच नि:श्वासोच्छवासावनियताविति । उक्तं पुंसोऽरोगता-दिविशेषणकदंबकं ॥२१७।। भवंति क्षुल्लकभवा एकप्राणे यथोदिते । सातिरेकाः सप्तदश श्रूयतां तत्र भावना ॥२१८॥ मुहूर्ते क्षुल्लकभवा एकस्मिन् परिकीर्तिताः । पंचषष्टिः सहस्राणि षट्त्रिंशा पंचशत्यपि ॥२१९।। अत्र कः प्रत्यय इति यदि शुश्रूषति भवान् । तदा तदपि निश्चित्य श्रूयतां प्रतिपाद्यते ॥२२०॥
શ્રમરહિત અને સુખાસન ઉપર બેઠેલો હોય, તેવા પુરુષનો જે એક ઉવાસ-નિઃશ્વાસ તે પ્રાણ डेवाय छ.२१३-२१४.
તેમાં ઊંચી ગતિ કરતા પ્રાણને ઉશ્વાસ કહેવાય અને નીચે ગતિ કરતા પ્રાણને નિઃશ્વાસ કહેવાય छ.२१५.
આ બન્નેનું સંખ્યાતી સંગાતી આવલિકા પ્રમાણ છે, અને તે બન્ને મળીને એક પ્રાણ થાય छ.२१६.
રોગી વિગેરે પુરુષના નિઃશ્વાસ અને ઉચ્છવાસ નિયમિત હોતા નથી, તેથી તે પુરુષને નીરોગતા विगैरे विशेष मायां छे. २१७.
ઉપર કહેલા એક પ્રાણમાં સત્તરથી કાંઈક અધિક ક્ષુલ્લક ભવો થાય છે; તે આ પ્રમાણે. ૨૧૮. એક મુહૂર્તમાં પાંસઠ હજાર પાંચ સો ને છત્રીસ (૬૫૫૩) શુલ્લક ભવો થાય છે. ૨૧૯.
તે સંખ્યાની શી રીતે પ્રતીતિ કરવી? એમ જાણવાની જિજ્ઞાસા હોય તો અમે કહીએ છીએ ते समो . २२०.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org