________________
૫૦૭
ચક્રીની ઋદ્ધિ-સમૃદ્ધિનો સરવાળો
देशाधिपानां कन्या या उदूढाश्चक्रवर्त्तिना । तासामपि सहस्राणि द्वात्रिंशत्स्वर्वधूश्रियां ॥५४५॥ पुरंधीणां भवत्येवं चतुष्षष्टिः सहस्रकाः । भवंति द्विगुणास्ताभ्यः सुरूपा वारयोषितः ॥५४६।। एकं लक्षं द्विनवति-सहस्राभ्यधिकं ततः । अंत:पुरिणां निर्दिष्टं भोगार्थं चक्रवर्तिनः ॥५४७।। द्वात्रिंशत्पात्रबद्धानां नाटकानां सहस्रकाः । द्वात्रिंशद् ढौकितानां स्व-कन्योद्वाहेऽखिलैर्नृपैः ॥५४८।। ग्रामाणां च पदातीनां कोट्यः षण्णवतिः स्मृताः ।
रत्नस्वर्णाद्याकराणां विंशतिः स्युः सहस्रकाः ॥५४९॥ स्तोत्रे तु षोडश सहस्रा रत्नाकराणामुक्ताः संतीति ।
द्वासप्ततिः पुरवर-सहस्राणि भवंत्यथ । सहस्रा नवनवतिः श्रुता द्रोणमुखा अपि ॥५५०॥ अष्टचत्वारिंशदेवं पत्तनानां सहस्रकाः ।
कर्बटानां मडंबानां सहस्रा जिनसंमिताः ॥५५१।। - દેશાધિપોની જે કન્યા ચક્રવર્તી પરણે છે તેની સંખ્યા પણ ૩૨૦૦૦ ની હોય છે. તે દેવાંગનાઓને પણ જીતે એવી રૂપવંત હોય છે. ૫૪૫.
એ રીતે એકંદર ૬૪૦૦૦ સ્ત્રીઓ હોય છે અને તે કરતાં બમણી ૧, ૨૮,000 રૂપવંત એવી पारागनासो डोय छे. ५४६.
मे प्रमा१,८२,000 अंत:पुरीमो यान भोगने माटे डेली छ. ५४७.
બત્રીશબદ્ધ એવા નાટકો ૩૨૦OO હોય છે, તે દરેક રાજાઓએ પોતપોતાની કન્યાઓના વિવાહ વખતે ચક્રીને અર્પણ કરેલા હોય છે. ૫૪૮.
પદાતિ ૯૬૦ ક્રોડ હોય છે, ૯૦ ક્રોડ ગ્રામ હોય છે. અને વીશ હજાર રત્ન અને સ્વર્ણાદિની पो होय छे. ५४८.
એક સ્તોત્રમાં સોળ હજાર રત્નોની ખાણો કહેલી છે. બોતેર હજાર મોટા નગરો હોય છે, નવ્વાણુ હજાર દ્રોણમુખો હોય છે. પ૫૦. અડતાલીશ હજાર પત્તન હોય છે, ચોવીશ હજાર કબૂટો ને મંડબો હોય છે. પ૫૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org