Book Title: Lokprakash Part 04
Author(s): Kunvarji Anandji Shah
Publisher: Namaskar Aradhak Trust, Mumbai

View full book text
Previous | Next

Page 551
________________ ૫૧ सिंधुदेशे दशार्णाद्रि - समीपे वा मतांतरे । योजनायामविष्कंभो- च्छ्रया सास्ति निरत्यया ॥ ६०० ॥ आद्यं मतं पद्मचरित्रे, द्वितीयं विचारसप्ततौ । विजित्य भरतस्यार्द्ध - मत्र सर्वेऽपि केशवाः । निजं बलं परीक्षते समुदस्य शिलामिमां ॥ ६०१ ॥ इमां वामभुजस्याग्रे नयत्यादिमकेशवः । द्वैतीयकश्च शिरसि कंठपीठे तृतीयकः ॥ ६०२ ॥ वक्ष:स्थले तुरीयश्च पंचमो जठरोपरि । षष्ठः कटितटेऽथोरु- प्रदेशे सप्तमो हरिः ||६०३॥ आजानु चाष्टमोंत्यश्च कथंचिज्जानु संनिधौ । क्रमोऽयमवसर्पिण्या-मुत्सर्पिण्यां विपर्ययः ॥ ६०४॥ गणभृच्छांतिनाथस्या-मुष्यां चक्रायुधाभिधः । आदौ सिद्धिं गतोऽनेकैः कलितः साधुसिंधुरैः ||६०५ || ततस्तयैव गणभृ-त्युंगवस्य क्रमादिह । द्वात्रिंशता युगै: सिद्धा: संख्येया मुनिकोटयः ||६०६॥ મતાંતરે તે સિંધુ દેશમાં દશાર્ણ પર્વતની નજીકમાં હોય છે. એક યોજન લંબાઈ, પહોળાઈ અને अंयावाणी ते शिला शाश्वती होय छे. ५००. કાલલોક-સર્ગ ૩૧ પહેલો મત પદ્મચરિત્રનો છે અને બીજો મત વિચારસપ્તતિનો છે. બધા વાસુદેવો ભરતાર્ધને જીતીને અહીં આવે છે. અને આ શિલાને ઉપાડીને પોતાના બળની परीक्षा रे छे. ५०१. બીજા તેમાં પ્રથમ વાસુદેવ આ શિલાને ઊંચા કરેલા ડાબા હાથના અગ્રભાગ સુધી ઊંચી કરે છે, મસ્તકસુધી, ત્રીજા કંઠ સુધી. ચોથા વક્ષ:સ્થળ સુધી, પાંચમા જઠર સુધી, છઠ્ઠા કટિતટ સુધી, સાતમા ઉરુપ્રદેશ સુધી, આઠમા જાનુ સુધી અને નવમા જાનુથી કાંઈક નીચે સુધી ઊંચી કરે છે. અવસર્પિણીનો આ ક્રમ સમજવો, ઉત્સર્પિણીમાં તેથી વિપર્યય સમજવો. ૬૦૧–૬૦૪. આ કોટિશિલા ઉપર શાંતિનાથ પ્રભુના ચક્રાયુદ્ધ નામના ગણધર અનેક મુનિમહારાજ સાથે સૌ પ્રથમ સિદ્ધિપદને પામેલા છે. ૬૦૫. તે જ શ્રેષ્ઠ ગણધરથી બત્રીશ પાટ સુધી સંખ્યાતા ક્રોડો મુનિ અહીં સિદ્ધ થયા છે. SOS. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564