Book Title: Lokprakash Part 04
Author(s): Kunvarji Anandji Shah
Publisher: Namaskar Aradhak Trust, Mumbai
View full book text
________________
૫૦
कच्छुल्लो नारदो नाम दर्शनेनातिभद्रकः । विनीतश्चेष्टयुद्धत्वा - दंतः कलुषिताशयः ॥ ६२७॥ तित्वाध्धृतमाध्यस्थ: श्रितानां प्रियदर्शनः । सुरूपो वल्कवसनो मुकुटभ्राजिमस्तकः ॥ ६२८॥ वक्ष: क्लृप्तोत्तरासंग : श्यामेन मृगचर्मणा । यज्ञोपवीतयुक् दंडी कमंडलुं करे दधत् ॥ ६२९ ॥ मौञ्जेन कटिसूत्रेण रुद्राक्षमालया । विज्ञः कच्छपिकापाणि- गीतगांधर्वकौतुकी ॥ ६३० ॥ आकाशगामी सकल - भूतलाटनलंपट : । विविधानां स विद्यानां निधानं केशवप्रियः ॥ ६३१|| युद्धप्रियस्तदन्वेषी जनानामसमाधिकृत् । पार्थिवांत:पुरादावप्यनिरुद्धगतिस्सदा ॥ ६३२॥ स चाप्रत्याख्यातपाप-कर्मा विरतिवंचित: । पैशुन्यभीरुभिर्भूपै - मिथ्यादृगपि पूज्यते ॥ ६३३॥
तथोक्तं षष्ठांगवृत्तौ - न प्रतिहतानि सागरोपमकोटीकोटयंत: प्रवेशनेन सम्यक्त्वलाभतः, न च प्रत्याख्यातानि सागरोपमकोटीकोट्याः संख्यातसागरोपमैर्न्यूनताकरणेन सर्वविरतिलाभत:
કાલલોક-સર્ગ ૩૧
છઠ્ઠા અંગમાં તો તત્કાલીન નારદનું સ્વરૂપ આ પ્રમાણે અર્થથી કહ્યું છે-‘કચ્છુલ્લ નામનો નારદ भेवा मात्रथी ४ अतिभद्र, विनीत, युद्ध (स्लेश) ईष्ट होवाथी अंतःराना दुषित आाशयवाणी, વ્રતી હોવાથી માધ્યસ્થ્યને ધારણ કરનારો, આશ્રિતોને પ્રિયદર્શનવાળો, રૂપવંત, વલ્કલના વસ્ત્રોવાળો, માથે મુકુટ (શિખા) ને ધારણ કરનારો, કાળા મૃગચર્મનું વક્ષઃસ્થળ ઉપર ઉત્તરાસંગ કરનારો, યજ્ઞોપવીત ધારણ કરનારો, દંડી (દંડ રાખનારો), કમંડળુ હાથમાં રાખનારો, મુંજનો કંદોરો અને રૂદ્રાક્ષની જપમાળાવડે शोलतो, विज्ञ, हाथमां छपि नामनी वीशाने रामनारो, गीत-गांधर्वनी तुडी, आाशगामी, સકલ જગતમાં ફરવાની ચાહનાવાળો, વિવિધ પ્રકારની વિદ્યાઓનો નિધાન, વાસુદેવની પ્રીતિવાળો, યુદ્ધપ્રિય, યુદ્ધનું છળ જોવામાં તત્પર, લોકોમાં અસમાધિ કરનારો, રાજાના અંતઃપુરોમાં છુટથી જનારો, પાપના ત્યાગ વિનાનો, વિરતિરહિત અને તેની પિશુનતાથી ભય પામેલા રાજાઓ મિથ્યાત્વી છતાં પણ જેને પૂજે છે એવો હોય છે.' ૬૨૭-૬૩૩.
છઠ્ઠા અંગની વૃત્તિમાં કહ્યું છે કે-‘(સાત કર્મોની) અંતઃસાગરોપમ કોટીની સ્થિતિ દ્વારા ઉત્પન્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/a715a400193dbcc6f9591f7fe4e057b56d9e833b9e1e422bd7a867e01a136a24.jpg)
Page Navigation
1 ... 553 554 555 556 557 558 559 560 561 562 563 564