________________
૫૨ ૧
દ્રોનું સ્વરુપ તથા સર્ગ સમાપ્તિ पापकर्माणि ज्ञानावरणीयादीनि येन स तथा ।
प्रश्नव्याकरणवृत्तावप्युक्तं-नारदमुनिर्गगनादवततार, अभ्युत्थितश्च सपरिवारेण पांडुना, द्रौपद्या तु श्रमणोपासिकात्वेन मिथ्याष्टिमुनिरयमिति कृत्वा नाभ्युत्थित इति. रुद्रा अपि भवंत्येव-मेकादश महोद्धताः । वशीकृतानेकविद्यो-र्जिताः सम्यक्त्वशालिनः ॥६३४॥ जघन्यमध्यमोत्कृष्टा-स्त्रिधा ये पुरुषा भुवि । तेषूत्कृष्टा अमी प्रोक्ता-स्त्रिधा धर्मादिभेदतः ॥६३५॥ अहँतो धर्मपुरुषा-श्चक्रिणो भोगपुरुषाः । વાસુદેવા: પુન: ક–પુરુષ રૂતિ કીર્તિતા: ૬રૂદ્દા एते यथोक्ताः पुरुषा विदेहेषु निरंतरं । भवंत्यन्येषु दशसु भरतैरावतेषु तु ।।६३७।।
થતા સમ્યત્વથી જેણે મિથ્યાત્વને હણ્યું નથી એવો, અંતઃ કોટાકોટીસાગરોપમની સ્થિતિમાંથી પણ સંખ્યાતા સાગરોપમની સ્થિતિ ઘટાડવાથી થનારા સર્વવિરતિના લાભવડે જેણે આશ્રવોના પચ્ચખાણ કર્યા નથી એવો તેમ જ જ્ઞાનાવરણીયાદિ પાપકર્મોનો જેણે ક્ષયોપશમ કર્યો નથી એવો નારદ હોય છે.'
પ્રશ્નવ્યાકરણની વૃત્તિમાં પણ કહ્યું છે કે–“નારદ મુનિ આકાશમાંથી ત્યાં ઉતર્યો. પાંડુરાજાએ પરિવાર સહિત તેનું અભ્યત્થાનાદિ કર્યું, પરંતુ દ્રૌપદી એ શ્રમણોપાસિકા હોવાથી આ મિથ્યાદષ્ટિ મુનિ છે, એમ જાણીને અભુત્થાનાદિ ન કર્યું.' ઈતિ નારદસ્વરૂપ.
હવે રુદ્રોનું સ્વરૂપ કહે છે.
૧દ્રો પણ અગ્યાર થાય છે. તે મહાઉદ્ધત હોય છે, વશ કરેલી અનેક વિદ્યાઓથી બલવાન હોય છે અને સમ્યક્તશાળી હોય છે. ૩૪.
પૃથ્વી પર જે જધન્ય, મધ્યમ ને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારના પુરુષો કહ્યા છે, તેમાં ઉત્કૃષ્ટપુરુષો ધર્માદિના ભેદથી ત્રણ પ્રકારે કહ્યા છે. ૩૫.
તે આ પ્રમાણે-અરિહંતને ધર્મપુરુષ, ચક્રવર્તીને ભોગપુરુષ અને વાસુદેવને કર્મપુરુષ કહ્યા છે. ૬૩૬.
એ યથોક્ત પુરુષો પાંચ મહાવિદેહમાં નિરંતર હોય છે અને ભરત–ઐરાવતરૂપ દશ ક્ષેત્રમાં
૧. સોને માટે માત્ર આ એક જ શ્લોક છે. તેના વિષે કાંઈ પણ વિશેષ હકીકત જણાવવામાં આવી નથી. તે કયારે થાય છે તે પણ જણાવ્યું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org