________________
૫૨૨
स्युः क्रमादवसर्पिण्या-मुत्सर्पिण्यां तथोत्क्रमात् । आयुर्देहादिभिस्तुल्या जगतामुपकारिणः ॥६३८|| इति गदितया रीत्या विश्वे भवंति हि चक्रिणो, भुजबलजितस्वस्वक्षेत्राः क्षताखिलशत्रवः । हरिहलभृदादीनामप्यूह्यतां दिगियं बुधाः । श्रुतजलनिधेरेषां शेषं विदंतु विशेषतः ।। ६३९ ॥
विश्वाश्चर्यदकीर्त्तिकीर्तिविजयश्रीवाचकेंद्रांतिषद्राजश्रीतनयोऽनिष्ट विनयः श्रीतेजपालात्मजः । काव्यं यत्किल तत्र निश्चितजगतत्त्वप्रदीपे किलैकत्रिंशत्तम एष पूर्त्तिमभजत्सर्गो निसर्गोज्ज्वलः ॥ ६४०॥
॥ इति लोकप्रकाशे एकत्रिंशत्तमः सर्गः समाप्तः श्रीरस्तु ।। ग्रं. ७१७
તો ક્રમથી અવસર્પિણીમાં અને ઉત્ક્રમથી ઉત્સર્પિણીમાં આયુ દેહાદિવડે તુલ્ય અને જગતના ઉપકારી થાય છે. ૬૩૭–૩૮.
કાલલોક-સર્ગ ૩૧
આ પ્રમાણે ઉપર કહેલી રીતે વિશ્વમાં ચક્રવર્તીઓ ભુજાબળથી પોતપાતાના ક્ષેત્રને જીતનારા અને સર્વ શત્રુનો નિરાસ કરનારા હોય છે. તેમની તેમજ વાસુદેવ–બળદેવની હકીકત પણ બુધજનોએ ઉપર કહ્યા પ્રમાણે જાણવી. તેમની શેષ હકીકત વિસ્તારથી શાસ્ત્રરૂપી સમુદ્રથી જાણવી. ૬૩૯.
Jain Education International
વિશ્વને આશ્ચર્ય કરે તેવી કીર્દિ છે જેની એવા શ્રી કીર્ત્તિવિજયવાચકેંદ્રના શિષ્ય, માતા રાજશ્રી અને પિતા તેજપાળના પુત્ર વિજયવાન્ વિનયવિજયે જે કાવ્ય રચ્યું છે, તે જગતના તત્ત્વરૂપપ્રદીપને નિશ્ચય કરનારા કાવ્યમાં સ્વભાવથી જ ઉજ્વલ એવો આ એકત્રીશમો સર્ગ સંપૂર્ણ થયો. ૬૪૦.
1 ઈતિ શ્રીલોકપ્રકાશે એકત્રિંશત્તમઃ સર્ગઃ સમાપ્તઃ ॥
કાલલોકપ્રકાશ (પૂર્વાર્ધ) ચતુર્થભાગ સમાપ્ત
For Private & Personal Use Only
www.jainelibrary.org