________________
૫૦૮
કાલલોક-સર્ગ ૩૧ द्वीपांतराणां खेटानां स्युः षोडश सहस्रकाः । 'भवंति कोटयस्तिस्रो हलानामथ गंत्रिणां ।।५५२॥ संवाहानां सहस्राणि चतुर्दश भवंत्यथ । वेलाकुलसहस्राश्च-षट्पंचाशत्प्रकीर्तिताः ॥५५३॥ कोट्योऽष्टादशाश्वानां महतां परिकीर्तिताः । अभंलिहानेकवर्ण-ध्वजानां दश कोटयः ॥५५४॥ महाबंदिबंदिनां च चतुःषष्टिः सहस्रकाः । तथा गोकुलकोट्येका भोज्यं कल्याणनामकं ॥५५५।। अंगमईकसंवाहि-सूदभूषणधारिणां । षट्त्रिंशत्कोटयस्तिस्रो लक्षा भोजनवेश्मनां ॥५५६॥ आतोद्यधारिणां तिम्रो लक्षा दीपकधारिणां ।
पंचलक्षीत्यादि नाना संपत्स्याच्चक्रवर्तिनां ॥५५७॥ इवं च चक्रवर्त्तिनां समृद्धिः कियती श्री जंबूद्वीपप्रज्ञप्तिसूत्रानुसारेण, शेषा च चक्रिसमृद्धिगर्भितश्रीशांतिनाथस्तोत्रानुसारेणेति ज्ञेयं ।
બીજા દ્વીપો ને ખેડાઓ સોળ-સોળ હજાર હોય છે. ત્રણ ક્રોડ હળ અને ગાડાં હોય છે. પપર. સંવાહ ચૌદ હજાર હોય છે, અને વેળાકુળ છપ્પન હજાર હોય છે. પ૫૩.
અઢાર ક્રોડ મોટા અશ્વો હોય છે અને આકાશ સુધી પહોંચે એવા અનેક વર્ણવાળી દશ કોડ 4%ो होय छे. ५५४.
મહાબંદી એવા બંદીઓ ૬૪ હજાર હોય છે. એક કોડ ગોકુળ હોય છે અને કલ્યાણ નામનું मोन डोय छे. ५५५.
અંગમર્દક, સંવાહક, રસોઈ અને આભૂષણ જાળવનારા છત્રીશ કોડ હોય છે, ત્રણ લાખ ભોજનશાળા डोय छे. ५५७.
ત્રણ લાખ વાજિંત્રધારી અને પાંચ લાખ દીવીના ધરનારા હોય છે. ઈત્યાદિ અનેક પ્રકારની સંપત્તિ ચક્રવર્તીને હોય છે. પ૫૭.
આ ચક્રવર્તીની ઋદ્ધિ અમે કેટલીક જંબુદ્વીપપ્રજ્ઞપ્તિને અનુસાર અને બાકીની ચક્રીસમૃદ્ધિગર્ભિત શ્રી શાંતિનાથના સ્તોત્રને અનુસારે કહી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org