________________
૫૧૨
કાલલોક-સર્ગ ૩૧
तत्राशक्तो वादयितुं शंखोऽन्येन हरिं विना । श्रुत्वैवास्य ध्वनि हप्तं वैरिसैन्यं पलायते ॥५७७॥ दंडरत्नवदुत्कृष्ट-प्रभावाढ्या परेण च । दुर्वहा स्याद्दा दृप्य-द्वैरिदोर्मदखंडिनी ॥५७८॥ दूराकर्षं धनुः शार्ङ्ग-मन्येनाद्भुतशक्तिकं । पलायते शत्रुसैन्यं यस्य टंकारवादपि ॥५७९॥ श्रूयते धातकीखंड गते चरमशा{िणि । द्रौपदीहारिणः सैन्ये पद्मोत्तरमहीपतेः ।।५८०॥ पांचजन्यस्य शब्देन तृतीयोंशः पलायितः ।। शेषो नष्टस्तृतीयोंशो धनुष्टंकारवेण च ॥५८१॥ वनमालाभिधा च प्रक् सदा हृदयवर्त्तिनी । आम्लाना सततं सर्व-तुकपुष्पातिसौरभा ।।५८२॥ चक्रादीनां च रत्नानां वर्णनं प्राग् निरूपितं । यथासंभवमत्रापि योजनीयं मनीषिभिः ॥५८३॥
જ અભિમાની વૈરીનું સૈન્ય પલાયન થઈ જાય છે. પ૭૭.
દંડરત્નની જેવી ઉત્કૃષ્ટ પ્રભાવવાળી, બીજાથી ન ઉપાડી શકાય તેવી અને દર્પધારી વૈરીના ભુજામદને उन ४२नारी हा होय छे. ५७८.
શાર્ગ ધનુષ્ય બીજા ચડાવી ન શકે તેવું, અદ્ભુત શક્તિવાળું અને જેના ટંકારવમાત્રથી પણ શત્રુસૈન્ય પલાયન કરી જાય એવું હોય છે. પ૭૯.
સાંભળીએ છીએ કે છેલ્લા વાસુદેવ (કૃષ્ણ) ધાતકી ખંડમાં ગયા હતા, ત્યાં દ્રૌપદીનું હરણ કરનારા પક્વોત્તર રાજાના સૈન્યનો બીજો ભાગ પાંચજન્ય શંખના શબ્દથી અને ત્રીજો ભાગ શાર્ગ ધનુષ્યના ટંકારવથી યુદ્ધક્ષેત્રમાંથી પલાયન કરી ગયો હતો. પ૮૦–૧૮૧.
વનમાળા નામની માળા નિરંતર વાસુદેવના દયમાં રહેલી હોય છે, તે પ્લાન થતી નથી અને તે સતત સર્વ ઋતુઓનાં અતિસુગંધી પુષ્પોની હોય છે. પ૮૨.
ચક્રાદિ રત્નોનું વર્ણન જે પૂર્વે વર્ણવેલું છે, તે યથાસંભવ અહીં પણ બુદ્ધિમાનોએ જોડી हे. ५८3.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org