Book Title: Lokprakash Part 04
Author(s): Kunvarji Anandji Shah
Publisher: Namaskar Aradhak Trust, Mumbai

View full book text
Previous | Next

Page 541
________________ ૫૦૬ एवं नाश्चतस्रोऽपि पत्त्यश्वेभरथात्मिकाः । પુર્વા ન પ્રવિશંત્યંત-વાવિનિતા: ૦પ્૪૦॥ तथोक्तं जंबूद्वीपप्रज्ञप्तिसूत्रे - 'णवरि णव पविसंतीत्यादि' लोके तु - महापद्मश्च १ पद्मश्च २ शंखो ३ मकर ४ कच्छपौ ५ । मुकुंद ६ कुंदौ ७ नीलश्च ८ चर्चश्च ९ निधयो नव ॥ ५४० अ || चतुर्दश सहस्राणि यक्षा रत्नाधिदेवताः । सहस्रे चांगरक्षाः सहस्राः षोडशेति ते ॥ ५४१॥ एकातपत्रं षट्खंड - राज्यं नगरनीवृत्तां । मौलिभृद्भूपतीनां च स्युर्द्वात्रिंशत्सहस्रकाः ॥५४२ ॥ गजानां च रथानां च निःस्वानानां च वाजिनां । स्युः प्रत्येकेन चतुरशीतिः शतसहस्रकाः ॥ ५४३॥ ऋतुकल्याणिकानां स्युः पुरंध्रीणां सहस्रकाः । द्वात्रिंशताश्च सुस्पर्शाः सर्वत्तुषु सुखावहाः ||५४४॥ કાલલોક-સર્ગ ૩૧ महाणिहीओ चत्तारि सेणाओ ण તે જ રીતે ચક્રવર્તીની સેના ગજ, અશ્વ, રથ અને પદાતિરૂપ ચાર પ્રકારની છે તે પણ તેને રહેવા જેટલો નગરમાં અવકાશ ન હોવાથી નગરીમાં પ્રવેશ કરતી નથી. ૫૪૦. જંબૂઠ્ઠીપપ્રજ્ઞપ્તિસૂત્રમાં કહ્યું છે કે—‘એટલું વિશેષ કે નવમહાનિધિ ને ચાર પ્રકારની સેના નગરમાં પ્રવેશ કરતી નથી.’ લોકિકમાં ‘૧ મહાપદ્મ, ૨ પદ્મ, ૩ શંખ ૪, મકર, ૫ કચ્છ૫, ૬ મુકુંદ, ૭ કુંદ, ૮ નીલ અને ૯ ચર્ચ–એ નામના નવ નિધિ કહ્યા છે.' ૫૪૦ અ. ચૌદ હજાર ચૌદ રત્નોના અધિષ્ઠાયક યક્ષો અને ચક્રીના બે હજાર અંગરક્ષક યક્ષો એમ કુલ ૧૬ હજાર યક્ષો હોય છે. ૫૪૧. એકાતપત્રવાળું છ ખંડનું રાજ્ય હોય છે અને મોટા નગરોથી આવેલા મુકુટધારી (બત્રીશ હજાર) ૩૨૦૦૦ રાજાઓ હોય છે. ૫૪૨. Jain Education International હાથી, રથપતિ અને ઘોડા-પ્રત્યેક ૮૪ લાખ ૮૪ લાખ હોય છે. ૫૪૩. ઋતુકલ્યાણી એવી પુરંધ્રીઓ ૩૨૦૦૦ સારા સ્પર્શવાળી અને સર્વ ઋતુમાં સુખ આપનારી હોય છે. ૫૪૪. ૧--૫૦૨મો શ્લોક આ જ ભાવવાળો છે. ૨-ઋતુ એટલે અટકાવ નિયમિત આવતો હોવાથી કલ્યાણકારક. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564